Satya Tv News

Month: October 2022

સુરતમાં હજીરા-ઘોઘા રો-રો ફેરી સમયસર ન ઊપડતાં 1 હજાર લોકો 4 કલાક સુધી અટવાયા,આક્રોશ સાથે કહ્યું: ‘રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે’

રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે:મુસાફરનો આક્રોશનાનાં નાનાં બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી હેરાન-પરેશન થઈ ગયાંહજીરા રો-રો ફેરી સ્ટેશને મુસાફરોનો રોષમુસાફરોએ રો-રો ફેરી સર્વિસ સામે હાય હાયના નારા લગાવ્યાસવારે…

ભરૂચમાં ઐતિહાસિક સેવાશ્રમ પૂજ્ય બાપુના રાત્રિ રોકાણનું સાક્ષી બન્યું

26 માર્ચ 1930 ના રોજ દાંડીકૂચ વેળા બાપુએ તેમના 89 સાથીઓ સાથે સેવાશ્રમમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે વિરાટ સભા સંબોધી હતીગાંધીજીને સાંભળવા તે સમયે 50000 ની વસ્તી સામે રાજ્યભરમાંથી…

ભરૂચમાં બુટલેગરનો અજબ-ગજબ કિમીયો પોલીસે શોધી કાઢ્યો, જમીનમાં સલામત સમજી દાટી દેવાયેલો લાખોનો દારૂ જપ્ત કરાયો

ભરૂચમાં બુટલેગરે ભૂગર્ભમાં બિછાવી પાઇપલાઇન પણ પોલીસ સામે ઇનોવેશન ફેઈલઅંકલેશ્વરમાં બંધ બોડીના કન્ટેનરના ચોરખાના અને માંડવામાં જમીનમાં સંતાડેલો રૂ.7.50 લાખનો દારૂ જપ્તઅંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયાના બુટલેગરના ઘરેથી…

ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી

પાલિકા દ્વારા મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીનવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકાની પહેેલ​​​​​​​ભરૂચ પોલીસ દ્વારા પણ પ્રથમવાર હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની…

અમદાવાદમાં થલતેજ હોય કે કાલુપુર,વસ્ત્રાલ કે એપરલ પાર્ક અબાલવૃદ્ધ સૌ કોઈએ માણી મેટ્રોની મજા,ટોળેટોળા ઉમટ્યા ટ્રેનમાં બેસવા

10 વાગ્યા બાદ મેટ્રો સ્ટેશને મેટ્રોની મુસાફરી માટે પ્રવાહ વધ્યોબાળકોથી લઈ મોટેરાઓ મેટ્રોમાં બેઠાઅમદાવાદીઓએ બાળકો સાથે મેટ્રોની સફરની મજા લીધીસાબરમતી પરથી મેટ્રો જોવાની મોજ લીધીકાલુપુર અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર બેસવાની સુવિધા…

અંકલેશ્વર : વાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે બંધ બોડીના ટ્રકમાંથી ૧૧.૦૯ લાખનો દારૂ ઝડપાયો

અંકલેશ્વર વાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે દારૂ ઝડપાયોબંધ બોડીના ટ્રકમાંથી ચોર ખાનામાંથી ૭ લાખથી વધુનો દારૂ ઝડપાયોદારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી…

વડોદરા : એક્સ આર્મી મેન વિજય સિંધવાનો મૃતદેહ વાઘોડિયામાં મળી આવતા ચકચાર

વડોદરામાં રહેતા એક્સ આર્મી મેનનો મૃતદેહ મળ્યોવિજય સિંધવાનો મૃતદેહ વાઘોડિયામાં મળી આવતા ચકચારહાલ ONGCમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા વડોદરા શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેન વિજય સિંધવા નો…

અંકલેશ્વરની પાનોલી GIDCમાં ડુપ્લિકેટ ઓઇલ કારોબારનો પર્દાફાશ

અંકલેશ્વરના પાનોલીમાંથી લાખોના ડુપ્લિકેટ ઓઇલના કારોબારના 2 ગોડાઉન ઝડપાયા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી સંજાલીના મહારાજાનગરમાંથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ પકડાયું રૂ.7.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વરના પનોલીમાંથી…

PM મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે.…

ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર:અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો

તહેવારો ટાણે જ ગુજરાતમાં ફરીવાર જનતા પર મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. આજથી અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકાયો.ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં…

error: