વાલિયા : ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપી પાડી
વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ પર દારૂ ઝડપાયોભરૂચ LCBએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપીભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ…
વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ પર દારૂ ઝડપાયોભરૂચ LCBએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપીભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ…
વિશ્વભરની કંપનીઓમાં છટણીનો દોર જારી છે ત્યારે એક મોટી ભારતીય કંપનીએ ગુજરાતના 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી છે. દેશની પાંચમી સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) કંપની ટેક મહિન્દ્રાએ ગુજરાતમાં…
ગાઝિયાબાદમાં દિલ્હીની એક મહિલા પર નિર્ભયા જેવી ક્રૂરતા આચરવામાં આવી. 5 યુવકે અપહરણ કરી 2 દિવસ સુધી રેપ કર્યો. તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો. ત્યાર પછી તેને રસ્તા પર ફેંકીને ભાગી…
અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે સ્પર્ધાશાળામાં ધો.૬ થી ૧૨ ની રંગોળી સ્પર્ધા યોજાઈશાળાના પ્રમુખના હસ્તે ઇનામ એનાયત અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય,નવા બોરભાઠા ખાતે શાળામાં ધો.૬ થી ૧૨ ની રંગોળી સ્પર્ધા…
રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…
સુરતમાં પોલીસની સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવકાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે વેહિકલ કોમ્બિંગ ડ્રાઇવ યોજીધૂમ સ્પીડમાં બાઈક ચલાવનારાઓ સામે પોલીસની લાલઆંખ સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ…
સુરતમાં માનસિક બીમારના પરિવારની પોલીસે શોધ કરીત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં સાચવવાવમાં આવ્યાજાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરી હતીપરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી સુરતના યોગીચોક વિસ્તારમાં માનસિક રીતે બીમાર વ્યક્તિ…
સુરતમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવ્યાવિકાસના કાર્યો લોકો સુધી પોહચે તે માટે યાત્રા કાઢીજન સંપર્ક યાત્રા કાઢી લોકો વચ્ચે જાયદરેક સોસાયટીમાં જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા સુરત શહેરના…
આ ચોથો મામલો છે જ્યારે ડ્રેગને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે ચીને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવા માટે યુએનમાં ભારત અને અમેરિકાના…
આજરોજ રાજકોટ શહેરનાં બી-ડિવિઝન પોલીસ મથકમાં એસઆરપી જવાને ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના એસઆરપી ગ્રૂપ-8 કંપની-બીમાં ફરજ બજાવતા અને રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના બીજા માળે…