Satya Tv News

Month: November 2022

BJP ના ઉમેદવારોના નામની જાહેરાતને લઈ મોટા સમાચાર, આ તારીખે આવી શકે છે લીસ્ટ..

ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે. ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ…

PM મોદી આજે વલસાડમાં રેલીને સંબોધશે, લગ્ન કાર્યક્રમમાં પણ આપશે હાજરી

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી…

ગુજરાત : સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું નિધન

રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની…

કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા, સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી…

અંકલેશ્વર બેઠક પર 2.50 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે

258 બૂથ પર 2100 જેટલાં ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. અંકલેશ્વર- હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે કુલ 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. કુલ 258 મતદાન મથકો પર 2100 ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી…

નેત્રંગ : જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે 3 વિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથનું નિરીક્ષણ કર્યું

જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે નેત્રંગના અલગ અલગ 3 વિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા નેત્રંગ તાલુકાના મતદાન મથક નું નિરીક્ષણ…

મુંબઈની જેજે હોસ્પિટલમાં 132 વર્ષ જૂની સુરંગ મળી, શિલાન્યાસ પર લખેલા વર્ષનો સંકેત

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે બ્રિટિશ રાજમાં બનેલી આ 200 મીટર લાંબી ટનલના શિલાન્યાસ પર 1890ની તારીખ લખેલી છે. મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં 132 વર્ષ જૂની ટનલ મળી આવી છે.…

અમદાવાદ : ઇન્દ્રનીલની કોંગ્રેસમાં ઘર વાપસી AAPને ખટકી, ઇન્દ્રનીલના પોસ્ટર પર લગાવ્યો કાળો કલર…

સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે,…

અંકલેશ્વર : ભરુચી નાકા પાસે શેરડી ભરેલ ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત

અંકલેશ્વરના ભરુચી નાકા પાસે શેરડી ભરેલ ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આજરોજ બપોરના સમયે એસટી બસ ચાલક અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પસાર થઈ…

અંકલેશ્વર : રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગવા જતાં 2 પૈકી એક ગઠીયો ઝડપાયો, પોલીસ કાર્યવાહી શરૂ કરી…

શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતા ગઠીયાને લોકોએ ઝડપી પાડી એ’ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, મૂળ ઝારખંડના અને હાલ મહાવીર…

error: