Satya Tv News

Month: November 2022

અલવિદા ઇલાબહેન : પદ્મભૂષણ-રોમન મેગ્સેસેથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સેવા સંસ્થાના સ્થાપક તેમજ રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું…

અંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે…

ભરૂચમાં પણ મોરબી જેવી ઘટના બની શકે છે ! જૂનો સરદાર બ્રિજ અને નંદેલાવ ફલાય ઓવરબ્રિજ સમારકામની જોઈ રહ્યો છે રાહ

મોરબીમાં પુલ તૂટી પડતા બની હતી ગોઝારી ઘટનામાં 135થી વધુ લોકોના નિપજ્યાં હતા મોત,ભરૂચમાં આવેલ બે બ્રિજ પણ જોખમી મોરબીમાં પુલ તૂટવાની ભયાનક ઘટનાના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે…

નર્મદા સુગર ધારીખેડામા સંતોની ઉપસ્થિતી વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો થયો પ્રારંભ

8લાખ ટન વિક્રમજનક શેરડીપિલાણનો લક્ષ્યાંક સામે દૈનિક 6000મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણ 180 દિવસ મા પૂરો કરાશે નર્મદા સુગરમા ચાલુ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇ…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી

મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી ઘટનામાં 144 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બાબતે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી. મોરબીની દુઃખદ દુર્ઘટનામાં…

T20 વર્લ્ડ કપ, IND vs BAN: ટીમ ઇન્ડિયાની ત્રીજી જીત પર નજર, આજે એડિલેડમાં બાંગ્લાદેશ સાથે મેચ

T20 વર્લ્ડ કપની 35મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની જીત બાદ ભારતની નજર ત્રીજી જીત પર છે. T20 વર્લ્ડ કપની 35મી મેચ ભારત અને…

અમદાવાદ : મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે…

અમદાવાદ : હવે ગણતરીની મિનિટોમાં ચકાસી શકશો દવા અસલી છે કે નકલી, 1 જાન્યુઆરીથી દવાઓ પર ક્યુઆર કોડ ફરજિયાત

દવાઓ પર ક્યુઆર કોડથી નકલી દવાઓનું વેચાણ અટકશે તથા દર્દી દવા અંગે જાત તપાસ પણ કરી શકશે. આ સાથે કેમિસ્ટોને પણ ક્યુઆર કોડથી કામકાજમાં સરળતા રહેશે. દેશમાં બેફામ રીતે થતા…

મોરબી હોનારત : ૩ મુખ્ય મુદ્દા તપાસવા જરૂરી,માત્ર ફ્લોરિંગ બદલાયું : સરકારી વકીલ

30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. બરાબર 6:30એ…

ભરૂચ : મોરબીના મૃતકો માટે આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી…

error: