Satya Tv News

Month: January 2023

3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ, ત્રિપુરામાં 16, મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન, પંચનું એલાન

કેન્દ્રીય ચૂંટણી પંચે પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આજે એલાન કરી દીધું છે. પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલત્રિપુરામાં 16 ફેબ્રુઆરી 2023ના રોજ મતદાનમેઘાલય અને…

લો બોલો નોટોનાં બંડલ લઈ MLA પહોંચ્યા વિધાનસભા:AAP ધારાસભ્યએ કહ્યું-‘હોસ્પિટલમાં નોકરી આપવા માફિયા પૈસા લે છે, મને ચૂપ કરાવવા આ લાંચ આપી’

તેમણે કહ્યું, “સરકારના નિયમો અનુસાર, 80 ટકા ભરતી જૂના કર્મચારીઓની હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કોન્ટ્રેક્ટરો કામ મેળવનારા કર્મચારીઓના પગારમાંથી તેમનો હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રેક્ટરો સેટિંગ દ્વારા…

સુરતમાં 8 વર્ષની ઉંમરે, 100 કરોડની સંપત્તિ છોડીને આ છોકરી બની ગઈ સન્યાસી, વાંચો વધુ ?

SATYA TV NEWS :સુરત જિલ્લાના હીરાના વેપારીની દીકરી રમવાની અને કૂદવાની ઉંમરે સન્યાસી બની છે. જો કે, આ ઉંમરે બાળકો રમકડાં સાથે રમવાની મજા માણવામાં સમય પસાર કરે છે. પરંતુ…

અંકલેશ્વર :નવા દિવા ગામની કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર નવા દિવા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડયો અંકલેશ્વરના નવા દિવા ગામની કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના…

અંકલેશ્વર : ડોક્ટર પરિવાર લગ્નમાં ગયો અને ઘરમાં થઇ સોનાના દાગીના અને રોકડ મળી 10.25 લાખની માલમત્તાની ચોરી

અંકલેશ્વર પંથકમા ઘરફોડ ચોરીનો સીલસીલો યથાવત ડોકટર પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ કરી તસ્કરી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 10.25 લાખની ચોરી પોલીસે ઘરફોડ ચોરી મામલે ગુનો નોંધી…

વડોદરા : N.H. પર ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત, 2 ગંભીર

.વડોદરા ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 3નાં મોત 2 ઘાયલ થતા ગંભીર .ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો. પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિક હળવો કરવાની કવાયત…

અંકલેશ્વર: નમર્દા ગેટ હોટેલ પાસે N.H. પર વાહનમાં હવા ચેક કરતા ઇસમને અન્ય વાહન ચાલકે મારી ટક્કર

અંકલેશ્વર N.H.48વાહનમાં હવા ચેક કરતા ઇસમને મારી વાહન ચાલકે ટક્કર. ગંભીર ઇજાના પગલે ઇસમને ખસેડાયો સારવાર હેઠળ.બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નર્મદા હોટલ…

અંકલેશ્વર ST ડેપો બહારથી ટ્રોલી બેગમાં લઇ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડતી બી.ડિવિઝન પોલીસ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રોલી બેગમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપયો. પોલીસે ST ડેપો બહારથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

. કર્માતુર ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાય. પોલીસે મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કર્માતુર ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી…

અંકલેશ્વર GIDC ગણેશ ભંડોરમાંથી ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી

.અંકલેશ્વર GIDCમાં ચાઈનીઝ દોરી સાથે ઇસમ ઝડપાયો .GIDC ના ગણેશ ભંડોરમાંથી ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો .GIDC પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી .અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સરદાર પાર્ક…

error: