અંકલેશ્વર : પાલિકાની રોજમદાર મહિલા સફાઇ કરતી વેળા અજાણ્યા વાહને મારી ટક્કર,
અંકલેશ્વર સફાઈ કર્મચારી બની હિટ એન્ડ રનની ઘટનાનો શિકાર ડિવાઈડર સાફ કરતી મહિલાને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર. પાલિકામાં રોજમદાર તરીકે બજાવે છે મહિલા ફરજ. ગંભીર ઇજાના પગલે મહિલાને ખસેડાયા…