આમોદ તાલુકા પંચાયત ખાતે ૧૧ ઇ-રીક્ષાનું ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ કરાયુ
આમોદ પંચાયત ખાતે ૧૧ ઇ-રીક્ષાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયુડીડીઓ,ટીડીઓ,તાલુકા પંચાયત પ્રમુખ, અને તાલુકા સભ્ય હાજર રહ્યાપંચાયત પ્રમુખ,તાલુકા સદસ્ય સહિત અનેક ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા આમોદ તાલુકા પંચાયત દ્ધારા સ્વચ્છતા અભિયાન…