Satya Tv News

Month: March 2023

નર્મદા : આદિ પ્રથાને AAP ના MLA ચૈતર વસાવા આજે પણ અકબંધ રાખી, બન્યા હોળી પર્વે ઘેરૈયા, જુવો VIDEO

હોળી પર્વે વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ રાખી આદિ પ્રથાને AAP ના MLA ચૈતર વસાવા આજે પણ અકબંધ રાખી ગામમાં પ્રજા વચ્ચે આ પ્રજાના પ્રતિનિધિએ વગાડ્યા ઢોલ અને કર્યું ઘરૈયા…

અંકલેશ્વર:પાનોલી નજીક ખેતરના શેઢા પરથી વિદેશી દારૂનો રૂ.૧૧.૨૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો

પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામે વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તવિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગર ત્રણ ઈસમોને વોન્ટેડ કર્યા જાહેરમથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ…

અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…

ભરૂચ અંકલેશ્વરમાં અડધો કલાકની આંધીથી અંધાધૂંધી : જંબુસરમાં માતા-પુત્રીનું મોત

ભરૂચ – નર્મદા જિલ્લામાં 25 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું : કમોસમી વરસાદથી ખેડૂતોને હૈયાહોળી, દેડિયાપાડામાં કરાં પડયાં ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહયાં હતાં તેવામાં સોમવારે…

અંકલેશ્વરમાં ડીજે સંચાલકોને ડીજેના કારણે થતાં ધ્વનિ પ્રદુષણ અંગે માહિતગાર કરાયા; સંચાલકોએ જાહેરનામાનો અમલ કરવા ખાતરી આપી

અંકલેશ્વર પંથકમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકો એ,બી અને GIDC પોલીસ મથકના DJ સંચાલકો,…

સુરતના ગોડાદરા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલી 2 વર્ષીય બાળકીને એક થ્રી વ્હિલર ટેમ્પો ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી ટેમ્પા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે વર્ષીય બાળકીનું મોતસુરતમાં બે વર્ષની બાળકી ઘર આંગણે રમતા અકસ્માતનો ભોગ બની છે. સુરતમાં આવી અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા…

ઘર આંગણે રમતી બાળકી પર ટેમ્પો ફરી વળ્યો:સુરતમાં બે વર્ષીય માસૂમ બાળકીના ગળા પર ટેમ્પાનું વ્હીલ ફરી વળતાં કમકમાટીભર્યુ મોત

સુરતના ગોડાદરા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલી 2 વર્ષીય બાળકીને એક થ્રી વ્હિલર ટેમ્પો ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત…

નંદુરબારના નવાપુરામાં ભારે કરા પડવાથી બરફની ચાદર પથરાઈ, રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા નવાપુર તાલુકાનાં ગામોમાં કરા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સંપૂર્ણ સફેદ ચાદર છવાઈ ગઈ હતી. કાશ્મીરની…

ડભોઈ યાત્રાધામ ચાંદોદ ના મલ્હારરાવ ઘાટ પર પ્રતીક રવિવારે “માં નર્મદે હર ગ્રુપ ” દ્વારા દીપ દાન,ચૂંદડી મનોરથ,આરતી ને ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષ માં મંગળપ્રવેશ

પવિત્ર યાત્રાધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ માં દર રવિવાર ના રોજ દીપ દાન,ચૂંદડી મનોરથ,નર્મદાજી ની આરતી સહિત ના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમા ” માં નર્મદે હર ગ્રુપ ”…

error: