Satya Tv News

Month: March 2023

ઈટાલીના નવા બનેલા મહિલા પીએમ જ્યોર્જિયા મેલોની તેમની પહેલી ભારત મુલાકાતમાં પીએમ મોદીના ખાસ વખાણ કર્યાં હતા.

દુનિયામાં પીએમ મોદીની લોકપ્રિયતા કોઈનાથી અજાણી નથી. ઈટાલીના નવા બનેલા મહિલા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની આજે તેમની ભારતની પહેલી મુલાકાતે આવ્યાં છે અને આ દરમિયાન પીએમ મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં…

નર્મદા :કોરોનાએ બદલી દુનિયા તો જોવો સરકાર કઈ રીતે બની સ્વજન

મુખ્યમંત્રી બાળ સેવા યોજના – સરકાર કરે દરકારનર્મદાના શીતલબહેનનું સ્વપ્ન થશે સાકારમુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજનામાં માસિક રૂ. ૪ હજારની સહાયકેન્દ્ર સરકારની પણ માસિક રૂ. ૪૦૦૦ ની સહાયપીએમ કેર યોજના અંતર્ગત…

અંકલેશ્વર બે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા સહીત બે લોકોના મોબાઈલ ફોનની થઈ ચોરી

અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા સહીત બે લોકોના મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધાવવા પામી છે. ઝઘડિયા તાલુકાના ખરચી ગામના મઝા ફળિયામાં રહેતી કપિલાબેન ચંદ્રકાંત પટેલ ગત તારીખ-૨૫મી…

અંકલેશ્વર ઇક્કો કારના સાઈલેન્સરની 2 અલગ અલગ જગ્યા પર થઈ ચોરી

અંકલેશ્વર ઇક્કો કારના સાઈલેન્સરની 2 જગ્યા પર થઈ ચોરીહોરીજન હોટલની સામે ૩૫ હજારના મટિરિયલની થઈ ચોરીબીજી તરફ ગુરુકૃપા સોસાયટીમાં ૭૦ હજારના સાઈલેન્સર થઈ ચોરી અંકલેશ્વર યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન…

અંક્લેશ્વર :દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં કુલ ૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી

દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં ચોરીસોના-ચાંદીના ઘરેણા ચોરી કરી તસ્કરો ફરાર૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરારવાટાઘાટ બાદ તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરના દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ…

સુરતમાં બાળકનું મોઢુ જુએ તે પહેલા જ યુવક નવમાં માળેથી પટકાતા કાળનો કોળિયો બની ગયો

મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની અને રોજગારી અર્થે સુરત આવેલો ૩૦ વર્ષીય યુવક મુસફિક આલમ પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં રહેતો હતો.અને તે યુનિવર્સલ બિલ્ડિંગમાં જ નવમા માળે કામકાજ…

અંકલેશ્વર:બી-ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ઝડપીપોલીસને લકઝરીમાં દારૂ લાવી રહ્યા હોવાની માહિતી મળીમોબાઈલ અને રીક્ષા મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબ્જેઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર…

ડેડીયાપાડા:એ.સી.બી.નાં રંગે હાથે ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટીની ઝડપી

ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટીની ઝડપીએ.સી.બી. પોલીસ સ્ટેશન રાજપીપલા ખાતે ગુનો કર્યો રજીસ્ટર૧૫,૦૦૦/-ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટી રૂા.૧૫,૦૦૦/-ની લાંચ…

error: