અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના આદિવાસી લોકોમાં કાંટાની વાડ હટાવવા બાબતે મારામારી,પોલીસે ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરમાં બોરભાઠા ગામમાં ચાર ઈસમોએ દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ કાંટાની વાડ હટાવવા બાબતે ચાર ઈસમોએ દંપતીને માર માર્યો પત્નીને લાકડાના સપાટા વડે ધીક્કા પાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી અંકલેશ્વરના…