Satya Tv News

Month: March 2023

વાગરા બદલપુરા ગામે વીજળી પડતા એક આધેડ ને સામાન્ય ઇજા પહોંચી

વાગરા ના બદલપુરા ગામે વીજળી પડતા એક આધેડ ને સામાન્ય ઇજા પહોંચી108 મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાકમોસમી વરસાદે ખેડૂતોનું ટેંશન માં વધારો કર્યો વાગરા પંથક માં બપોરના સમયે વરસાદ…

અંકલેશ્વર સારંગપુર ઘર પાસેથી પસાર થતી વીજ લાઈન ઉપર લંગર નાંખવા જતા બે બાળકોને વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝયા

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિ-૨ સોસાયટીમાં ઘર પાસેથી પસાર થતી વીજ લાઈન ઉપર લંગર નાંખવા જતા બે બાળકોને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં…

બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાઇ, ભરૂચ જિલ્લામાં બીજો બનાવ સામે આવ્યો,
આખરે આવી 108 અંબ્યુલન્સ

પાલેજ હાઈ સ્કૂલમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝરને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું જેણે બાદમાં ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં સંચાલકો કોઈ પગલું ભરે…

ડભોઇ:સુવાલજા ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ,રૂ 11.14.844 લાખનો મુદ્દામાલ સહીત બુટલેગરની કરી ધરપકડ

ડભોઇ સુવાલજા ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ૱11.14.844 લાખનો મુદ્દામાલ સહીત બુટલેગરની કરી ધરપકડ ગોપાલપુરા ચેકપોસ્ટે વાહન ચેકિંગ દરમિયાન સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો ડભોઇ તાલુકા ગોપાલપુરા ચેકપોસ્ટે વાહન ચેકિંગમાં…

લગ્નના ત્રણ જ દિવસ થયા ને…:રાત્રે ફોન આવ્યો ‘પપ્પા પેપર પતે પછી આણું તેડવા આવજો’; સવારમાં ખબર આવી ‘તમારી ઉર્વશીએ ગળેફાંસો ખાઈ લીધો’

આજકાલ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાના ઘણા બનાવો બને છે. જેમાં લોકો આગળ પાછળ વિચાર્યા વગર સિધો ફેંસલો કરી લેતા હોય છે. અમુક કિસ્સા તો એવા પણ હોય…

ભરૂચ કોર્ટમાં આવેલા યુવાને હદ પાર કરી, મોબાઈલમાં 12 જેટલી મહિલા વકીલ અને પોલીસના 246 ફોટા ક્લિક કર્યા,બન્યો આરોપી

ભરૂચ કોર્ટમાં બની ચર્ચારૂપ ઘટના, એક મહિલા વકીલની તો અધધ 85 ફોટો ક્લિક કરી અન્ય વકીલોએ જોઈ જતા મામલો સામે આવ્યો, બાર એસોસિએશનના પ્રમુખ સહિતે મળી પોલીસને હવાલે કર્યો, વિકૃત…

અંકલેશ્વર : સોનમ સૂરમિયા સોસાયટીમાં ત્રાહિત વ્યક્તિથી લોકો પરેશાન હોવાની મીડિયા સમક્ષ રજુઆત

અંકલેશ્વર સોનમ સૂરમિયા સોસાયટીમાં ત્રાહિત વ્યક્તિથી લોકો પરેશાન વગર મજૂરીએ સોસાયટીની પ્રોટેક્શન દીવાન તોડી પાડતા લોકો લાલઘૂમ પોતાનો રોષ સ્થાનિકોએ ઠાલવીયો મીડિયા સમક્ષ https://fb.watch/jiI8sSUGXt/ અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ સોનમ…

નેત્રંગ પોલીસે ક્રૂતાપૂર્વક લઇ જવાતી ૧૬ ભેંસો ભરેલ એલ.પી.ટ્રક પકડી પાડી હતી.

નેત્રંગ શણકોઇ ગામમાં ૧૬ ભેંસો ભરેલ એલ.પી.ટ્રક પકડી પાડ્યો પોલીસે ટ્રકમાં ખિચોખીચ અને કૃરતાપુર્વક બાંધેલી 16 ભેંસોને બચાવી રૂ. ૪,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક તથા ક્લીનરને ઝડપી નેત્રંગ તાલુકાના શણકોઇ…

અંકલેશ્વર :ટેમ્પોમાંથી રૂ.૧૧.૬૨ લાખના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર ઝડપી

અંકલેશ્વરનો વોન્ટેડ કુખ્યાત બુટલેગર ઝડપાયો અંકલેશ્વર,ભરૂચ સહીત વલસાડ પોલીસ મથકોમાં પણ વોન્ટેડ હતો ૫ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી…

ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ગોળીઓ વરસાવી, થોડો જીવ બાકી હતો તો શરીર પર એક્ટિવા ફેરવી દીધું

નડિયાદ નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન…

error: