Satya Tv News

Month: March 2023

શિનોર:મધ્ય પ્રદેશ ના નર્મદાની પરિક્રમા કરવા નીકળેલ આધેડનો શિનોરના કંજેઠા ગામે હાર્ટ એટેકથી મોત

નર્મદાની પરિક્રમા કરવા નીકળેલ આધેડને આવ્યો હાર્ટ એટેકમધ્ય પ્રદેશ ના આધેડનો શિનોરના કંજેઠા ગામે હાર્ટ એટેકથી મોતનર્મદા કાંઠે હાર્ટ એટેક આવવાથી મોત નીપજતાં ચકચાર નર્મદાની પરિક્રમા કરવા નીકળેલા મધ્ય પ્રદેશ…

તિલકવાડા :સુરવા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન મધમાખી ડંખ મારતા 40 થી વધુ મહેમાનો ઘાયલ

તિલકવાડા સુરવા ગામે લગ્નપ્રસંગમાં મધમાખી ડંખથી 40 મહેમાન ઘાયલમાધમાખી ઉડીને મહેમાનો ઉપર હુમલો કરી ડંખ મારવા ની ઘટના બની40 થી વધુ મહેમાનોને મધમાખી એ ડંખ મારેલ હોવાની ઘટના સામે આવીઘાયલોને…

વડોદરામાં રાજસ્થાનથી માર્બલની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક આજોડ ગામની સીમમાં ટોલ પ્લાઝા પાસે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે એક ટ્રકને રોકી તપાસ કરતા ટ્રકમાં માર્બલ નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો…

તીર કપાળમાં ઘૂસી ગયું:છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં ઘાયલ, મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, ઓપરેશન કરાયું

શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કપાળમાં વાગેલા તીર સાથે લવાયેલા યુવાનની ન્યુરો સર્જરી વિભાગ અને ઓપ્થોમોલોજી વિભાગે સફળ સર્જરી કરી છે. ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુરના કવાંટ…

વડોદરાના નવાબજારની ત્રણ દુકાનોમાં આગ, મોટી દુર્ઘટના થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વડોદરાના નવાબજારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં નવાબજારમાં મણિલાલ ડાહ્યાભાઈ અને ત્રણ દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેથી નવાબજારમાં…

અંકલેશ્વર : ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપાયો પોલીસે રૂ. 2.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વરમાંથી ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો પોલીસે રૂપિયા 2.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ટેમ્પા રહેલો ભંગારનો સામન શંકાસ્પદ લાગ્યો હતો SOG પોલીસે વધુ કાર્યવાહી માટે શહેર બી ડિવિઝનને…

ઝઘડિયા:ઉમલ્લા નજીક અજાણ્યા વાહને અડફેટમાં લેતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું .

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર અડફેટમાં આવતા મહિલાનું મોતવાહનચાલકો બેફિકરાઇથી બેફામ વાહનો હંકારતા જીવલેણ અકસ્માતો૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાને ફોર વ્હિલ ચાલકેના અડફેટમાં આવતા ગંભીર ઇજાસારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઇ…

ઝઘડિયાના સેલોદ ગામેથી એલસીબી એ જુગાર રમતા પાંચ ઇસમો ઝડપી લીધા

અન્ય છ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા ત‍ાલુકાના સેલોદ ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓની સુચનાથી ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ…

જંબુસર: એસટી ડેપોમાં એક વૃદ્ધ ઉપર એસટી બસના પૈડા ફરી વરતા ઘટના સ્થળે મોત

જંબુસર સરફુદ્દીન મયુદ્દીન મલેક નેશનલ પાર્ક સોસાયટીમાં મોતડાભા જંબુસર જતી એસટી બસના પૈડા ફરી વરતા બની ઘટનામૃતક 108 મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો જંબુસર ની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા…

વાગરા પોલીસે સાયખાં ગામે થી ૨૮૦૦૦/- ₹ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વાગરા પોલીસે સાયખાં ગામે થી ૨૮ હજારનો વિદેશી દારૂની ઝડપીવીવો કંપનીનો મોબાઇલ સહીત રોકડ રકમનો મુદ્દામાલ કબ્જેપાલેજ નવીનગરી તા.જી.ભરૂચ ને વોન્ટેડ કર્યો જાહેરસાયખા ગામમાં નિશાળ ફળીયામાં મળેલ બાતમી આધારે રેડ…

error: