Satya Tv News

Month: April 2023

રાજકોટમાં મોબાઇલની દુકાનમાં રહસ્યમય બ્લાસ્ટ અંગે મોટો ઘટસ્ફોટ: સામે આવ્યું YouTube કનેક્શન, કારણ જાણી આંચકો લાગશે

રાજકોટની મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધંધાકીય હરિફાઇમાં દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો થયો છે. રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ખુલાસો થયો છે.…

પંજાબમાં મોટી દુર્ઘટના: બેકાબુ ટ્રકચાલકે રસ્તે જનારા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 8નાં દર્દનાક મોત, અનેક ઘાયલ

મોડી રાત્રે લગભગ 50 શ્રદ્ધાળુઓ બૈસાખી મેળામાં ભાગ લેવા માટે ચરણ છો ગંગા પગપાળા જતાં હતા ત્યારે એક બેફામ ટ્રકે અડફેટે લેતા 8 લોકોના કરુણ મોત પંજાબના ગઢશંકરમાં મોડી રાત્રે…

ચૈત્ર વદ આઠમ: આજે તુલા, કુંભ સહિતની રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું કહે છે રાશિફળ

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ13 04…

અંકલેશ્વરના શોપિંગ સેન્ટરમાં દુકાનનો દરવાજો ખખડાવતા માથાકૂટ કરી યુવાનને ધીક્કા પાટુનો માર માર્યો

અંકલેશ્વરના શોપિંગ સેન્ટરમાં દુકાનનો દરવાજો ખખડાવતા કરી માથાકૂટ ઈસમોએ ભેગા મળી માથાકૂટ કરી યુવાનને ધીક્કા પાટુનો માર માર્યો મારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સેંગપુર ફિરવાડ…

ભરૂચના દહેજ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત અન્ય એક ઘાયલ

ભરૂચના દહેજ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત દહેજ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત તેમજ અન્ય એક ઘાયલ ગુનો દાખલ કરી તજવીજ હાથધરી ટ્રેલર ચાલકને ઝડપી પાડવાના કર્યા…

ભરૂચમાં જીલ્લામાં આજરોજ સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ SHE ટીમના કર્મચારીઓ સિનિયર સિટીઝનને મળી સાયબર ક્રાઇમ અંગે કરશે જાગૃત સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે માર્ગદર્શન…

અંકલેશ્વરમાં વલસાડની હદમાંથી મારામારીમાં બે ઇસમોની કરી ઝડપી

અંકલેશ્વરમાં વલસાડની હદમાંથી મારામારીમાં બે ઇસમોની કરી ધરપકડ બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા લેપટોપ,પાંચ મોબાઈલ ફોન તેમજ ૪ લાખની કાર સાથે કુલ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો…

અંકલેશ્વર:રાજ્યમાં 15 લોકોને એટીએમ કાર્ડની બદલી, ₹3.63 લાખ સેરવી આરોપીએ 5 ગુનાની કબૂલાત કરી

અંકલેશ્વરના એટીએમ પરથી નાણાં ઉપાડવા ગયેલ મહિલાને રૂ 1.36 લાખની કરી ઠગાઈ પકડાયેલા આરોપીએ 5 ગુનાની કરી કબૂલાત વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના નોંધાયા છે 8 ગુના અંકલેશ્વર -ભરૂચ પોલીસે…

ભરૂચ :નર્મદા ચેનલના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે 15 મો કાર્યક્રમ મીટ વિથ સીનિયર સિટીઝન્સ યોજ્યો

15 મો કાર્યક્રમ મીટ વિથ સીનિયર સિટીઝન્સ બની રહ્યો જીવનભરનું સંભારણું રમત-ગમત સાથે પ્રીતિ ભોજનમાં સવાસો વડીલોએ ઉમંગ-ઉત્સાહ સાથે લીધો ભાગ ચેનલ નર્મદાએ “સમાચાર સાથે સમાજ સેવાનો” કર્યો મંત્ર સાકાર…

અંકલેશ્વરના યુવા ભાજપ મોરચા દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વરના યુવા ભાજપ મોરચા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કર્યો બ્લડ પ્રેશર સહિતના રોગોનું…

error: