અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીક 1.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપ્યો; આરોપીઓની અટકાયત કરી પાનોલી પોલીસને સોંપ્યા
ભરૂચ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વરના પાનોલીના બાકરોલ બ્રિજ નજીક રૂ. 1.30 લાખ ઉપરાંતના શંકાસ્પદ કોપર વાયર સાથે 2 આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે 325 કિલો કોપર વાયરનો જથ્થો ઝડપી કાયદેસરની…