અંકલેશ્વરમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ
અંકલેશ્વરમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક કરાઈ ઉજવણી હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કર્યું આયોજન ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરી ધન્યતા અનુભવી અંકલેશ્વરમાં આજે ચૈત્ર સુદ પૂનમના રોજ…