Satya Tv News

Month: April 2023

ભરૂચ એલસીબીએ દહેજથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં શંકાસ્પદ ભંગાર ભરીને આવેલ આઈસર ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને ભંગાર અને ટેમ્પો મળી કુલ ૭.૫૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈશર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.યુ.૪૨૨૧માં દહેજથી ભંગાર ભરી ત્રણ ઈસમો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે…

વાલિયા-નેત્રંગ માર્ગ પર મીઠામોરા ગામમાં પીકઅપ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

વાલિયા ગામમાં પીકઅપ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માતમીઠામોરા ગામમાં ટક્કર મારતા બાઈક સવારોને સામાન્ય ઈજાઓ પહોંચીઅકસ્માતને પગલે બાઈક સળગી ઉઠીઅકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 નિલેશ ચોકડી પર બે ટ્રક વચ્ચે અકસ્માત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નીલેશ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા આજરોજ ટ્રેલર નંબર-જી.જે.૧૨.બી.ડબ્લ્યુ.૯૩૫૧નો ચાલક અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે…

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી મોપેડની ડીકીમાંથી મળ્યો વિદેશી દારૂ

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ઘર આગળ પાર્ક કરેલ મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો…

મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું

દરરોજ શાળા અને ટયુશનમાં જતી વખતે તરૂણીને સંબંધ રાખવા માટે ધાક-ધમકી આપવા લાગતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી મોરબી: મોરબી પંથકમાં હિંદુ સગીરાને ફસાવી દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.…

કલોલની ભગવતી ફ્લોર મીલમાં પુરવઠા તંત્ર ત્રાટક્યું : હંગામી ધોરણે ૧૪ ટ્રક સીઝ

કલોલ : કલોલમાં આવેલ ભગવતી ફ્લોર મિલમાં મંગળવારે મામલતદાર દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફ્લોર ફેક્ટરીમાં સરકારી યોજનાનો ઘઉંનો જથ્થો પહોંચ્યો હોવાની મામલતદારને માહિતી મળતા તેઓ પુરવઠા…

મોટા ઉધામા ન કરતાં, નાના રોકાણમાં પણ સાવધાની રાખજો, આ રાશિના જાતકોને ધાર્યા ફળ ન પણ મળે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ26 04…

એક વૃદ્ધે પોતાની જ દોહિત્રીનું અપહરણ કરી 60 લાખની ખંડણી માંગી, જાણો કેવી રીતે થયો ઘટનાનો પર્દાફાશ

એક વૃદ્ધ શખ્સે પોતાની જ 4 વર્ષની દોહિત્રીનું સ્કુલેથી અપહરણ કરી લીધુ. પકડાઈ જવા પર તેમણે પોતાની પુત્રી પર દોષનો ટોપલો નાખી દીધો. આ શખ્સને જુગારની લત છે, જેના કારણે…

વડોદરા:પત્નીને તલાકની નોટિસ મોકલીને પતિએ કહ્યુંઃ ‘મારી રાજકીય વગ છે, ક્યારે ઉડાવી દઉશ, ખબર પણ નહીં પડે’

વડોદરાની યુવતીને અમદાવાદના સાસરીયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપીને પહેરલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિદેશમાં રહેતા પતિએ પત્નીને તલાકની નોટિસ મોકલીને કહ્યુંઃ તમે…

ભરૂચના મકતમપુરમાં મારામારીની ઘટના બાદ 11 પોલીસ સ્ટેશનોનું કોમ્બિન્ગ, 24 ગુના દાખલ, 49 વાહનો જપ્ત

ભરૂચના મકતમપુરમાં પરપ્રાંતિયો દ્વારા સ્થાનિક યુવાનોને ફટકારતો વીડિયો સામે આવ્યાં બાદ 11 પોલીસ સ્ટેશનોના 69 સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. ઔદ્યોગિકરણના કારણે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો અને ભરૂચ તેમજ…

error: