Satya Tv News

Month: April 2023

ગુજરાતમાં 26-27 એપ્રિલે માવઠાની આગાહી દેશના 8 રાજ્યોમાં કરા સાથે વરસાદ થઈ શકે

ગુજરાતમાં ભર ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26 અને 27 એપ્રિલે માવઠુ થવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી તરફથી ફૂંકાઈ રહેલા પવનથી રાજ્યમાં હીટવેવ વધવાની પણ…

ભરૂચ:અમોદના નવા વાડિયા ગામે રીક્ષાચાલકને ઘરના તાળા તૂટ્યા, 1.16 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવમાં વધારો થયો છે. ત્યારે આમોદના એક ગામમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.16 લાખની હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. આમોદના નવા વાડિયા ગામે…

સુરતમાં રિમાન્ડ હોમમાં રહેલો સગીર પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો, સાબુ ખાઈ જતાં સારવારમાં ખસેડાયો હતો

સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક સગીર આરોપી ભાગી ગયો હતો. મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો છે. રિમાન્ડ હોમમાં રહેલા સગીર આરોપીએ ચાર દિવસ અગાઉ…

સુરતના ઉધનામાં રોડ ક્રોસ કરતા યુવકને પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત

સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું.…

અમદાવાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડો પાડ્યો, કરોડોની નશીલી દવાઓનો જથ્થો જપ્ત

અમદાવાદ નજીક ચાંગોદર વિસ્તારમાંથી કરોડો રુપિયાની દવાઓનો જથ્થો ઝડપાયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડા પાડી આ દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ઉંઘ અને પેઈનકીલરની દવાઓ નશા માટે…

વડોદરા:ચોરી કરતા અટકાવતા ઉશ્કેરાયેલા ચોરે સિક્યુરિટી જવાનની હત્યા કરી નાખી

નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગલ્લો તોડવાની કોશિશ કરનાર આરોપીને અટકાવનાર યુવાન પર ચાકુના ઉપરાષ્ટ્રપતિ હત્યા કરી હતી બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.…

સુરત: મૃત્યુ બાદ પણ 7 લોકોને નવજીવન આપતો ગયો સુરતનો 9 વર્ષનો ‘આરવ’, એકના એક પુત્રના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ…

વેકેશનમાં ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી

ડભોઈ રોડ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ વિનુભાઈ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કારેલીબાગ ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરે છે ગત 20 મી તારીખે સવારે સાત વાગ્યે તેઓ સાસરીમાં પત્ની…

તોડકાંડમાં પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા, જાણો કોના ઘરેથી મળ્યા આ રૂપિયા

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ AAP પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી…

અંબાલાલની આગાહી: 27 એપ્રિલથી 3મે વચ્ચે ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, રાજ્યના આ વિસ્તારોને ધમરોળશે

હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જે બાદ ખેડૂતોની માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી…

error: