અંકલેશ્વર:કોપર સહિતના શંકાસ્પદ ભંગારના જથ્થા સહીત ઇસમોને LCBએ ઝડપી પાડ્યા
અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યોભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોશંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ દયાવાન…