CBSE ની પરીક્ષામાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ (CBSE) ધોરણ 10 નું શાનદાર 100% પરિણામ.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ (CBSE)ધોરણ – 10 નું 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓ સહિત આચાર્યાશ્રી તેમજ શિક્ષકમિત્રોની કપરી મહેનતની સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરુપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી જયસ્વરુપ શાસ્ત્રી…