Satya Tv News

Month: May 2023

અંકલેશ્વરમાં GIDCની કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલની ચોરીમાં ચાર ઈસમોને ઝડપી પાડ્યા અંકલેશ્વર GIDCની કંપનીની ચોરીનો ભેદ ઉકેલાયોચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4ઈસમોને ઝડપી પાડ્યાચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી4ઈસમોને ઝડપી પાડી…

અંકલેશ્વર શ્યામ રેસીડેન્સી સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો અંકલેશ્વર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયોબાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યાબુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો૭ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વરના અંદાડા-માંડવા…

અંકલેશ્વર અંબાજી માતાજીના મંદિરના ૫૬મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયો માતાજીના મંદિરએ યોજાયો પાટોત્સવઅંબાજી માતાજીના મંદિરએ ખાતે યોજાયો૫૬મા પાટોત્સવ યોજાયો અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના ૫૬મા…

 આદિપુરુષનું ટ્રેલર લોન્ચ, જય શ્રી રામના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ અંગે મંગળવારે બપોરે 2 કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના થિયેટરમાં ટ્રેલર લોન્ચ સમયે, માહોલ…

નવસારીના પોલીસ જવાને કરી આત્મહત્યા: ક્વાર્ટર્સમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, જાણો કારણ

ચીખલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. નવસારીમાં પોલીસ જવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી હડકંપ મચી ગયો છે. હાલ…

ભરૂચ એલસીબીએ ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપ્યો, બે વોન્ટેડ

ભરૂચ નગરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમા સમાવેશ થતા સકકરપોર તળાવ ફળીયા માથી મળેલ બાતમીનાં આધારે એલસીબી પોલીસે રહેણાક મકાનમાંથી વીદેશી દારૂ ઝડપી પાડયો હતો. એલસીબી પોલીસના પી.આઇ. ઉત્સવ બારોટે જિલ્લા…

સુરતમાં ભેસાણ ગામ પાસે કારે બાઇકને ટક્કર મારતાં એકનું મોત, બે ભાઈ ઈજાગ્રસ્ત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના ભેસાણ ગામ પાસે એક પૂરપાટ આવતી ટવેરા કારે બાઈક પર જતા ત્રણ યુવકોને અડફેટે લીધા હતા. જેથી બાઈક ચાલક યુવક રમેશ મિસ્ત્રીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે…

આ રાશિનાં જાતકોની બગડી શકે છે તબિયત, તો આ જાતકોને મળશે વ્યવસાયમાં ઉત્તમ તક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ10 05…

અંકલેશ્વર ગોડાઉન માલિકને ટાયરની ખરીદી કરવા બાબતે માર માર્યો અંકલેશ્વરના ગોડાઉન માલિકને માર માર્યોઅપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો૬ઠ્ઠી મેના રોજ વેપારીને રોકી ધમકી આપીમારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના અંસાર…

અંક્લેશ્વરમાં ભત્રીજાઓએ મકાન ખાલી કરવા બાબતે કાકાને મારમારી ફરિયાદ નોંધી અંકલેશ્વરમાં ભત્રીજાઓએ કાકા સાથે કર્યો ઝઘડોખાલી કરાવવા આવેલ કાકાને માર માર્યોમાર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈજાનથી મારી નાખવાની ધમકી આપીપાનોલી પોલીસે…

error: