અંકલેશ્વર જુના બોરભાઠા બેટ ગામના નાળા પાસે કોઈ ઈસમ નો મૃતદેહ મળી આવ્યો
અંકલેશ્વરના જુના બોરભાઠા પાસે મળ્યો મૃતદેહગામના નાળા પાસે ઝાડીઓમાંથી મળ્યો મૃતદેહપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યોમૃતકના મૃતદેહને ઉતારી PM અર્થે ખસેડીમૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ…
નેત્રંગ :- લગ્નની ખરીદી અર્થે નીકળેલા યુવાનો ને અકસ્માત થતાં નિપજ્યું એકનું મોત
3 મિત્રો લગ્નની ખરીદી કરવા ગયા રજપીલામોવી નજીક યાલ ગામ પાસે નડ્યો અકસ્માતઅક્સ્માત નાં પગલે યુવાન નું મોતસ્ટે.ઉપર કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ નર્મદા જિલ્લામાં ત્રણ મિત્રો લગ્નની ખરીદી કરવા માટે…
વાલિયા: ભરૂચ LCBએ વાલિયા તાલુકાએ થી ઝડપાયો કુખ્યાત બુટલેગર
ભરૂચ LCBએ ઝડપ્યો કુખ્યાત બુટલેગરવાલિયા તાલુકાથી ઝડપાયો બુટલેગરબે બુટલેગરના ઘરેથી વિદેશી દારૂકુલ ૨૦૦નો મુદ્દામાલ કરી કબજે ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના બે અલગ અલગ સ્થળોએથી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરના ઘરેથી…
વાગરા:ભરૂચ ની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત “સીઆઈઆઈ-આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ” જીત્યો
ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે આવેલ આદિત્ય બિરલા જૂથ ની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત “સીઆઈઆઈ-આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ” જીત્યો છે.17માં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહમાં નીતિન ગડકરી,માર્ગ…
સુરત:મોટા વરાછામાં ચાર્જિંગમાં મુકેલી ઈ મોપેડની બેટરીમાં ધડાકા સાથે આગ
મોટા વરાછામાં ચાર્જિંગમાં મુકેલી ઈ મોપેડમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો…
મોટેરા સ્ટેડીયમમાં મહિલા અને પોલીસ જવાનની તકરાર
ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રવિવારે આઈપીએલની ફાઈનલ મેચ વરસાદને બીજા દિવસે રમાવાનું નક્કી થયું હતું. જો કે, આ દરમિયાન સ્ટેડીયમમાં ભારે વરસાદ વચ્ચે પોલીસ જવાન અને મહિલા વચ્ચે તકરાર થયાનો…
આવતીકાલે સવારે આઠ વાગ્યે જાહેર થશે ધો.12 સા.પ્રનું પરિણામ, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે
જરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી…
ડેટીંગ એપની સર્વિસ લેવાના ચક્કરમાં 18 લાખ ગૂમાવ્યા
ચાંદખેડામાં રહેતાં અને નિવૃત્ત જીવન જીવતા આધેડને મોબાઈલ ફોન પર આવેલા મેસેજ પર વિશ્વાસ કરી યુવતીઓ સાથે વાતચીત કરવાનું ભારે પડયું હતું. યુવતીઓએ આધેડને લલચામણી વાતો કરી જૂદી જૂદી ડેટીંગ…