Satya Tv News

Month: May 2023

UP 10 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકી પર કર્યો રેપનો પ્રયાસ, પછાડીને ભાગ્યો, હોસ્પિટલમાં મોત, બીજી 3 સાથે પણ કર્યું આવું

UPનાં કાનપુરમાં 22 મેનાં રોજ એક ચોંકાવનારી દુ:ખદ ઘટના બની છે. એક 10 વર્ષનાં છોકરાએ 3 વર્ષની બાળકીનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન એક મહિલા ઘટનાસ્થળે પહોંચી ગઈ અને…

પાકિસ્તાન : વિસ્ફોટકો ભરેલી બાઈકથી સૈનિકોના કાફલા પર હુમલો, 2 જવાનોના મોત, 19 ઈજાગ્રસ્ત

પખ્તુનખ્વા પ્રાંતમાં હુમલાની ઘટના બાદ આખા વિસ્તારને ઘેરી લેવાયો, 2 જવાનો ગંભીર અગાઉ આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી કારથી સૈન્ય કાફલા પર હુમલો કર્યો હતો પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો થવાની ઘટના…

દ્વારકા નજીક હોટલના ચોથા માળે આગ લાગતા ભારે અફડા તફડી

10 રૂમ ખાલી કરાવી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા, વીસ હજાર લિટર પાણીના મારા બાદ આગ કાબૂમાં દ્વારકા: દ્વારકા – જામનગર હાઈવે પર દ્વારકાથી આઠ કિલોમિટરના અંતરે આવેલી ધ ફર્ન હોટલમાં…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી, બે લોકોએ આચર્યું દુષ્કર્મ

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવી ભારે પડી છે. સોશિયલ મીડિયા પર ચેટિંગ દરમિયાન એક સગીર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેની સાથે તે વાતચીત કરતી હતી…

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ ભવ્ય વારસાનું ઉદાહરણ છે’, વાંચો પક્ષ-વિપક્ષના નેતાઓ એ શું કહ્યું

નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા મંત્રીઓ એ શું કહ્યું જાણો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન…

અંગત કાર્યોમાં ડખા, ટેન્શન હાઇપર, આ રાશિના જાતકોનો રવિવાર મજાને બદલે સજાનો સાબિત થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.) આજનો…

અંકલેશ્વર ની સ્ટેશન પરથી RPFએ વિદેશી દારૂના સાથે ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વરમાં RPFએ વિદેશી દારૂના ઝડપી પાડ્યોસૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂ સાથે ઝડપાયો ઈસમરામકુંઠ વિસ્તારમાં રહેતો રહેવાસીને ઝડપી પાડ્યો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને જતા ઇસમને આરપીએફ પોલીસે વિદેશી…

અંકલેશ્વર સુરવાડી ઓવર બ્રિજ પર કાર પલટી જતા સર્જાયો અકસ્માત,ચાલકનો આબાદ બચાવ

અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માતસ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી ગઈઅકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવઅકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયોવાહનનોને ખસેડી ટ્રાફિક પરત ચાલુ કર્યો અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ સુરવાડી ઓવર બ્રિજ…

વાલિયા: ખિલખિલાટ અને ધનવંતરી રથની ટીમ દ્વારા પાયલોટ ડે નિમિત્તે કેક કટીંગ કરી ઉજવણી કરાઈ

વાલીયા 108 દ્વારા પાયલોટ ડેની કરી ઉજવણીધનવંતરી રથની ટીમ દ્વારા કેક કટીંગ ઉજવણીકર્મચારીઓએ મેકને કેક ખવડાવી કરી ઉજવણી વાલીયા 108 દ્વારા પાયલોટ ડેની કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી…

ભરૂચમાં પિતાએ પુત્રનો જન્મદિવસ 101 વૃક્ષારોપણ કરી ઉજવ્યો

ભરૂચમાં શુક્લતીર્થ ખાતે જન્મદિવસની ઉજવણી101 વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યોગામના અગ્રણીઓએ હાજરી આપી ભરૂચમાં શુક્લતીર્થ ખાતે મીતેન પટેલ એમના પુત્રની જન્મદિવસ ની ઉજવણી 101 વૃક્ષારોપણ કરી ઉજવી હતી આજરોજ શુક્લતીર્થ ખાતે…

error: