Satya Tv News

Month: June 2023

અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળે એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાંથી યુવતી સહીત બે વ્યક્તિઓના મદદ કરવાના બહાને એટીએમ બદલી ગઠીયોઓ ફરાર

અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળે એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાંથી યુવતી સહીત બે વ્યક્તિઓના મદદ કરવાના બહાને એટીએમ બદલી ગઠીયો ૩૮ હજાર ઉપાડી લઇ ફરાર થઇ ગયો હતો ભરૂચના મકતમપુર…

અંકલેશ્વર ઉંમરવાડાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની રોડ પર મહિલાના ગળા માંથી સોનાની ચેન તોડી ચોર ફરાર

અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીનટેક કંપની પાસે મોપેડ સવાર મહિલાના ગાળામાંથી સોનાની ચેઈન તોડી ગઠીયા ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકાના અંતરિયાળ માર્ગ ઉપરથી ટુવ્હીલર ચાલકોએ એકલા પસાર મુશ્કિલ…

ઝઘડિયાના અવિધાની સીમમાં વીજપોલ પર કરંટ લાગતા નીચે પડેલ વીજ કર્મીનું મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની સીમમાં વીજ પોલ ઉપર વાયરો ખેંચતા એક વીજ કર્મીને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. નીચે પડેલ આ વીજ કર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું…

500 ગામડાઓમાં બત્તી ગુલ, મકાનો ધરાશાયી, બિપોરજોયે રાજસ્થાનના હાલ કર્યા બેહાલ

છેલ્લા 24 કલાકથી બાડમેરના 500 થી વધુ ગામોમાં વીજળીના થાંભલા પડી જવાને કારણે અને વાવાઝોડાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ચક્રવાતી તોફાન બિપોરજોયે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં મચાવી તબાહીઅનેક વિસ્તારોમાં પૂર…

બિહારમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત, 200 થી વધુ હોસ્પિટલમાં દાખલ

PMCHમાં 105 લોકો અને NMCHમાં 110 લોકો હીટ સ્ટ્રોક અને સંબંધિત રોગોથી પીડિત દાખલ દર્દીઓની સંખ્યામાં પણ અચાનક વધારો થયો બિહાર આકરી ગરમી અને તડકાના કહેરથી ઝઝૂમી રહ્યું છે. છેલ્લા…

જંબુસર માનવ જીવનને નુકશાન કરતા હોય તેવા 4 બોગસ ડોક્ટરની કાવી પોલીસ કરી ધરપકડ

મદાફર ગામેથી 4 બોગસ ડો.ની ધરપકડકાવી પોલીસ કરી બોગસ ડો.ની ધરપકડદવાખાના પર છાપા મારી ડોક્ટરોની ધરપકડગેરકાયદેસર પવૃત્તિ કરતા તત્વો સામે લાલ આંખ જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના કનગામ. ટુંડજ…

જંબુસરના મદાફરગામે વીજ લાઈન રીપેર કરવા ગયેલ GEBના બે કર્મચારીઓને લાગ્યો કરંટ

GEBના 2 કર્મચારીઓને લાગ્યો કરંટવીજ લાઈન રીપેર કરતા લાગ્યો કરંટGEBમાં જાણ થતા સ્ટાફ દોડી આવ્યોઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જંબુસરમાં બીપોર વાવાઝોડા માં નુકસાન પામેલ જીઈબીની વીજ લાઈન રીપેર કરવા…

સિંહ સહિત આ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડમાં સાવધાની જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)આ…

મણિપુર હજુ ભડકે બળી રહ્યું છે: સુરક્ષાદળો પર હુમલો અને ફાયરિંગ, મોટા નેતાઓના ઘરમાં આગચંપીના પ્રયાસો

મણિપુરમાં ફરી હિંસા ભડકી. શુક્રવારે મોડી સાંજે 1000થી વધુ લોકોની ભીડ એકઠી થઈ અને હિંસાનો પ્રયાસ શરૂ કર્યો. આગ લગાડવાનો પ્રયાસ કર્યો. ટોળાએ સુરક્ષા દળોને પણ નિશાન બનાવ્યા હતા. મણિપુરમાં…

ભરૂચ:ટ્રસ્ટીઓ અને હરિભક્તોનો વચ્ચેનો વિવાદ,જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ધરણાની પરવાનગી આપવા રજૂઆતો 

હરિભક્તને સભા સત્સંગ નહિ કરવાનું ફરમાનહરિધુન બોલાવી પ્રતીકાત્મક હડતાલ પર બેસ્યાધરણા માટે પરવાનગી આપવા રજૂઆતો કરાઈ ભરૂચના આત્મીય સંસ્કાર ભવનના ટ્રસ્ટીઓ અને હરિભક્તોનો વચ્ચેનો વિવાદ હજી સમ્યો નથી.ત્યારે આજ રોજ…

error: