Satya Tv News

Month: June 2023

અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક પતરાનું હોર્ડીંગ્ઝ ફાટી જતા જોખમ

અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક પતરાનું હોર્ડીંગ્ઝ ફાટી જતા જોખમ તોડાઈ રહ્યું છે. બીપરજોય વાવાઝોડાને લઇ ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં સાવચેતીના ભાગરૂપે ઊંચા હોર્ડીંગ્ઝ…

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શિવ સોસાયટી પાસે કાર ખુલ્લી ગટરમાં ઉતરી જતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શિવ સોસાયટી પાસે મુખ્ય રસ્તા ઉપર ખુલ્લી ગટર આવેલ છે જે ગટરમાં આજરોજ સવારે એક કાર ખાબકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારને મહામુસીબતે બહાર કાઢી હતી…

અંકલેશ્વર નશાની હાલતમાં ધુત બનેલ ટેમ્પો ચાલકે ફોર વ્હીલને મારી ટક્કર

અંકલેશ્વર જી.આઇ. ડી.સીમાં આવેલ વોકહાર્ટ લિમિટેડ કંપની પાસે નશાની હાલતમાં ધુત બનેલ ટેમ્પો ચાલકે ફોર વ્હીલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વોકહાર્ટ લિમિટેડ કંપની પાસેથી ફોર વ્હીલ…

બિપરજોય વાવાઝોડાંએ રાજ્યમાં સર્જેલા વિનાશની ડરામણી તસવીરો, થાંભલા-વૃક્ષો થયા ધરાશાયી

વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો હાઈવે પર ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગત રાત્રીના બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે…

ફેસબુક ફ્રેન્ડએ પરિણીતાને આપી ધમકી, રિલેશનશિપ નહીં રહે તો તારા પતિ ને મારી નાખીશ

Facebook પર થયેલી મિત્રતા બાદ પરિણતાને પોતાની સાથે રિલેશનશિપ રાખવા માટે દબાણ કરી દાગ ધમકી આપતા યુવક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આંગણવાડીની મહિલા કાર્યકરે…

UP: અંધશ્રદ્ધાના કારણે માતાએ જ પોતાના નવજાત શિશુના હાથની આંગળીઓ ઉકળતા તેલમાં દઝાડી

યુપીના બારાબંકીમાં એક નિર્દયી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક માતાએ પોતાના પાંચ જ દિવસના નવજાત બાળકના હાથની આંગળીઓ અંધવિશ્વાસના કારણે ઉકળતા તેલમાં દઝાડી દીધી, કેમ કે તે…

બિપોરજોય’ સંકટ વચ્ચે આ રાજ્યમાં પૂરે તબાહી મચાવી29 હજાર લોકો પ્રભાવિત, 25 ગામો ઝપેટે

બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આ રાજ્યમાં અવિરત વરસાદને કારણે ત્રણ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત થયા બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આસામમાં પૂરની સ્થિતિ ગુરુવારે વધુ વણસી ગઈ હતી. વાત…

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 5 વિદેશી આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ , 5 વિદેશી આતંકીઓ ઠાર જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચારઆતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણએન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા જમ્મુ કાશ્મીરના કુપવાડાથી…

કરજમાંથી મુક્તિ ,નવા કોન્ટ્રાક્ટ મળશે, આજ નો શુક્રવાર રહેશે સારો, આજનું રાશિ ફલ

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો…

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

યુ.એસ. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ શ્યામ એસ ભારતિયા અને જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપક અને સહ-અધ્યક્ષ હરિ એસ ભારતિયાને પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2023’થી…

error: