Satya Tv News

Month: June 2023

સુહાગરાતના બીજા દિવસે દુલ્હને આપ્યો બાળકીને જન્મ

ગ્રેટર નોઇડામાં વિચિત્ર મામલો સામે આવ્યો છે. સોમવારે એક વ્યક્તિના લગ્ન થયા હતા. ત્યારબાદ સુહાગરાતમાં દુલ્હનના પેટમાં અચાનક દુખાવો થયો તો સસરાપક્ષના લોકોએ તેનું ચેકઅપ કરાવ્યું. અહીં જાણવા મળ્યું કે…

અંકલેશ્વર :કેબલ બ્રીજ પાસેના ખેતરમાંથી ચોરી થયેલ મોબાઇલ સાથે ઈસમ ઝડપાયો

માંડવા ગામના ખેતરમાં થઈ ચોરીમોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપાયોરેલ્વે સ્ટેશન પાસેથી 1 ઈસમને ઝડપી પાડ્યો૯ હજારના મોબાઈલ ફોનની થઈ ચોરીપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં…

અંકલેશ્વર રીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો ભરૂચ જીલ્લા પોલીસ…

વાલિયા:ડહેલી ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત

ડહેલી ગામમાં સર્જાયો અકસ્માતકાર ચાલકને બચાવતા ટ્રક પલટીચાલક અને ક્લીનરનો આબાદ બચાવપોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યોપોલીસે વધુ તાપસ હાથ ધરી વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામના પાટિયા પાસે કાર ચાલકને…

ડભોઇ:રેતીખનનનું ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માત,એક મહિલા સહીત એક બાળકનું મોત,બાઈક ચાલકનો આબાદ બચાવ

રેતી ભરેલ ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માતઆંખે આખો પરિવાર રેતી નીચે દટાઈ ગયોમહિલા સહિત બાળકનું નીપજ્યું મોતબાઇક ચાલકનો થયો આબાદ બચાવઘટનાને પગલે ડમ્પર ચાલક ભાગી છૂટ્યોમૃતદેહને PM અર્થે મોકલી કાર્યવાહી…

કેનેડા યુનિવર્સિટીમાં ચાકુનો ઉપયોગ, 3 લોકો પર ખૂની હુમલો

કેનેડાની એક યુનિવર્સિટીમાં ચાકુ મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુનિવર્સિટીમાં ત્રણ લોકોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે. આ કેસમાં પોલીસે…

આ રાશિના જાતકોનો ગુરુવાર મુશ્કેલી ભર્યો જશે, જ્યારે આ રાશિવાળાઓને નો-ટેન્શન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ) જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે વૃષભ (બ.વ.ઉ)પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય તેમજ…

બાંગ્લાદેશી છોકરીને પ્રેમજાળમાં ફસાવીને ગુજરાત લવાઈ હતી પછી ના કરવાનું કર્યું

કાપોદ્રા પોલીસે છોકરી સાથે સૌપ્રથમ દુષ્કર્મ કરનાર દલાલ અને તેને હોટલમાં રાખીને તેની સાથે દુષ્કર્મ કરનાર સ્પા સંચાલકની ધરપકડ કરી છે. આ સાથે દેહવેપાર કરાવનાર મહિલાની પણ ધરપકડ કરવામાં આવી…

બેંકના આસિસ્ટન્ટ મેનેજરે સબંધ રાખવાની ના પાડતા યુવકે હુમલો કર્યો

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ પાસે 23 વર્ષીય યુવતીએ અજય તોલાણી નામના વ્યક્તિને સંબંધ રાખવાની ના પાડી દેતા આરોપી અજય તોલાણીએ યુવતીનું કાંડુ પકડી તેને માર માર્યો હતો. તેટલું જ નહીં,…

અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIની કાર્યવાહી, કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ

અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. જેમાં કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ખાનગી કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય વિરુદ્ધ બેંક…

error: