Satya Tv News

Month: June 2023

ભુવનેશ્વર:નજરે જોનારે કહ્યું- લોકો ચીસો પાડી રહ્યા હતા, કોઈનો હાથ તો કોઈનો પગ કપાઈને પડેલો હતો; અનેક લોકો ડબ્બામાં ફસાયેલા હતા

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે થયેલી ટ્રેન દુર્ઘટના એટલી ભયાનક હતી કે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એક એન્જિન ગુડ્સ ટ્રેનના રેક પર જ…

કંપારી છૂટી જાય તેવી દેશની 8 સૌથી ભયાનક રેલ દુર્ઘટના, લાશોના થઇ ગયા હતા ઢગલા

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…

કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરાવે, રોકાણમાં ધીરજ રાખજો, આ રાશિના જાતકોનો શનિવાર ભારે, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં ભીડ જવા મળી, મધ્યમ વર્ગની હાલત બની કફોડી

અંકલેશ્વર પાઠ્યપુસ્તકની દુકાનોમાં ભીડવાલીઓના કપાળે ચિંતાની લકીર નજરે પડીનોટબુકના ભાવમાં ૨૦થી ૨૫%નો ભાવ વધારોપુસ્તકોના કોર્ષમાં ઉમેરો નહિ થતા આંશિક રાહત અંકલેશ્વરમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલા પાઠ્યપુસ્તક અને…

અંકલેશ્વર હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલી રહીયુ છે કુટણખાનું,સેક્સ રેકેટ

અંકલેશ્વરમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશમહિલા સહીત પાંચ ઇસમોની કરી ધરપકડહજારોનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો…

ઝઘડિયાની યુવતીને ત્રાસ આપતા પતિ અને અન્ય સાસરીયા વિરુધ્ધ યુવતીની ફરિયાદ

ઝઘડિયાની યુવતીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદઅન્ય સાસરીયા વિરુધ્ધ યુવતીની ફરિયાદસાસરીયાએ યુવતીના ડોક્યુમેન્ટ્સ પણ પચાવ્યાપિતાના ઘરેથી કંઇ લાવી નથી એમ કહી ત્રાસ આપ્યોઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયાની…

બહેનની સળગતી ચિતા પર ભાઈએ છલાંગ લગાવી દીધી, આઘાત સહન ન કરી શક્યો વીરો

દુનિયામાં સૌથી મોટો સંબંધ ભાઈ-બહેનનો હોય છે. બહેન પોતાના ભાઈ માટે ભગવાન સામે પણ લડી લેતો હોય છે, તો વળી ભાઈ પોતાની બહેનની રક્ષા કરવા માટે કોઈ પણ હદે જઈ…

દહેજ સ્થિત રિલાયન્સ કંપનીએ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી

૧૬૦૦૦ થી વધુ વૃક્ષો વાવવા ની શરૂઆત કરાઈ દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કંપની ખાતે 6,250 વૃક્ષો તથા અંભેટા ગામ ખાતે…

બિહાર:એક સગીરા સાથે 5 નરાધમોએ કર્યો ગેંગરેપ, જંતુનાશક દવા પીવડાવી દીધી

બિહારના વૈશાલીમાંથી એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પાંચ છોકરાઓએ સગીરા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને મારવા માટે જંતુનાશક દવા આપી હતી. બાળકીની હાલત નાજુક…

 ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને તૈયારી પૂરજોશમાં, આ તારીખે યોજાશે જળયાત્રા

અમદાવાદમાં દર અષાઢી બીજે યોજાતી રથયાત્રાને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે યોજાતી કળશ યાત્રાને લઇને તૈયારીને આખરી ઓપ આપી દેવાઇ છે. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઇને તૈયારીઓ…

error: