Satya Tv News

Month: June 2023

ભરૂચ : ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…

વાગરા ના સાયખાં કેમિકલ ઝોન ખાતે કાર્યરત ઇકોફાઇન કલર કેમ કંપની નજીક ખુલ્લી ગટરમાં કેમિકલ યુક્ત પાણી છોડાયુ

પર્યાવરણ વાદીઓ માં ચિંતાની લકીર GPCB ની તપાસ ની રાહ જોતુ પ્રદુષિત પાણી!!! વાગરા ના સાયખાં માં કેમિકલયુક્ત પાણી ગટર અને GIDC ના ખુલ્લા પ્લોટમાં પ્રસરી ગયેલુ જોવા મળતા ચિંતા…

જુઓ કેવું કળજુગ આવ્યું છે,પિતરાઈ ભાઈએ પોતાની બહેનની હલદી રસમની વિધિ રહેંસી નાખી,કારણ પ્રેમ લગ્નનું જાણવા મળ્યું

સુરતમાં લગ્નની આગલી રાત્રે પિતરાઈ ભાઈ બહેન પર યમબનીને ત્રાટક્યો, હલદી સેરેમની દરમિયાન પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બહેનની કરી નાખી હત્યા રાજ્યમાં સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા…

વૃષભ, તુલા સહિત આ રાશિના જાતકોના મંગળવારે ધાર્યા કામ પાર પડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે. અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની સ્થળ મુલાકાત

સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…

મોરબીમાં ગાળા પાટિયા પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરવિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

જિલ્લાના ગાળા ગામના પાટિયા પાસે ભીષણ આગી લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ગેસના બાટલાના ગોડાઉનમાં આગી લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતા અફરાતફરીનો…

મિયાવાકી જંગલો અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા ‘નેચર ટ્રેલ’ યોજાય.

અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા અંતર્ગત ઇકો ટ્રેલ યોજાઈ હતી. સંસ્થાના પર્યાવરણ પ્રેમી એવા અમિત રાણાના માર્ગદર્શન થકી ભરુચ અને અંકલેશ્વર ગ્રુપના તમામ સભ્યોને મિયાવાકી પદ્ધતિ થી ઉછેરેલા એવા અર્બન જંગલો…

ઝઘડિયાના અશા થી માલસરને જોડતો નર્મદા નદી પરનો પુલ તાકીદે ચાલુ કરવા માંગ

નવો પુલ શરુ થતાં ઝઘડિયાથી ડભોઇ વચ્ચે ૧૫ કિલોમીટર જેટલું અંતર ઓછુ થઇ જશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના…

ઝઘડિયા :રાજપારડી માધવપુરા ફાટકથી GMDC ને જોડતો રોડ બિસ્માર

ઝઘડિયા GMDCને જોડતો રોડ બિસ્મારમાર્ગ બિસ્માર બનતા લોકો મુશ્કેલીમાં મુકાયાકોન્ટ્રાક્ટરની કામગીરી બાબતે ઉઠ્યા સવાલો ઝઘડિયા રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસી એડમિન ઓફિસ સુધીનો આ ચાર કિલોમીટર જેટલો માર્ગ બિસ્માર બનતા સ્થાનિક…

અંકલેશ્વર સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું

સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયુંકોસમડી ગામના મોરા ફળીયા ઝડપાયું1360નો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળીયા સ્થિત સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું હતું. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો…

error: