Satya Tv News

Month: July 2023

ઝઘડિયાના મુલદ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમ પકડાયો,બે વોન્ટેડ

મુલદ ગામેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયોવિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમ પકડાયોકુલ રુ.૨૬૧૦૦ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો2 ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ…

શિનોર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી રૂપિયા 30.33 લાખની કિંમતનો ભારતીય બનાવટનો 525 પેટી વિદેશી દારૂ જપ્ત

https://fb.watch/lVZ-C8xauV/ મધ્ય પ્રદેશ પાર્સીગની ટ્રકમાં પશુદાનની બોરીઓની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સેગવાથી સાધલી તરફ જતાં ટ્રકને શિનોર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી રૂપિયા 30.33 લાખની કિંમતનો ભારતીય…

ભારતમાં પ્રવેશવા સીમાએ રચ્યો હતો આવો પેંતરો, અલગ નામથી આધાર કાર્ડ બનાવી એન્ટ્રી લીધી

પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર અત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં ટૉપ ટ્રેન્ડિંગમાં છે, સીમા હૈદર સતત ચર્ચામાં રહે છે, અને હવે એટીએસે પણ સીમા હૈદર અંગે તપાસ…

ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ની પૂછપરછ બાદ સીમા હૈદરએ પહેલો ઈન્ટરવ્યુ આપિયો

(UP ATS) દ્વારા પૂછપરછનો સામનો કરી રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને અટકાયત કેન્દ્રોમાંથી ભારતની જેલમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તે કોઈપણ કિંમતે પાકિસ્તાન પરત જવા માંગતી નથી. એટીએસના…

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશને પ્રિ-મોનસુનની કામગીરીમાં વેઠ ઉતારી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષોથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની અને ગટરના છોડતા પાણી બંધ કરવાની વાતો થાય છે, પરંતુ આજે…

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી મામલે સુનાવણી માં તારીખ પડી,ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને નોટિસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી…

રાજસ્થાનથી મણિપુર સુધી વહેલી સવારે ભૂકંપ ના આંચકા અનુભવાયા

રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ડોલી હતી અને ભૂકંપના ઝટકાથી ડરેલા લોકો…

અકસ્માત:ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન!,પિતા-પુત્રએ ઉઠકબેઠક કરી

ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથી રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત ત્યાં બંને આરોપીઓ પાસે માફી…

મણિપુર:મહિલાઓ નગ્ન કરીને ફેરવનારા હેવાનો પર ફૂટ્યો લોકોનો ગુસ્સો આરોપીનું ઘર બાળીયું

મણિપુરમાં ભીડ દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ હંગામો મચ્યો છે. વીડિયો સામે આવ્યાના બે દિવસ બાદ મુખ્ય આરોપીના ઘરને શુક્રવારે ભીડે બાળી મૂક્યું.…

ચોથા બાળકનો પિતા બન્યો 50 વર્ષની ઉંમરે અર્જુન રામપાલ (ARJUN RAMPAL)

ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ ચોથી વખત પિતા બન્યો છે. તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે પુત્રને જન્મ આપ્યો છે. અર્જુન અને ગેબ્રિએલાનું આ બીજું સંતાન છે, જ્યારે તેની પહેલી પત્નીથી બે દીકરીઓ…

error: