Satya Tv News

Month: July 2023

વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની હોટલમાં મચ્યો હંગામો હોટલના નિયમ તોડવાને લઈ આ વિવાદ ચર્ચામાં

કોરીયામાં હાલમાં જ વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ભારતીય શુટરોએ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરતા મેડલની વણઝાર લગાવી દીધી હતી. મેડલ મેળવવાને લઈ ટીમ…

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ કેસ રાજ્યનું તંત્ર કામે લાગ્યું તમામ હોસ્પિટલમાં હાથ ધરાશે ચેકિંગ

ગઈકાલે રવિવાર ના રોજ સવારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં અમદાવાદ…

જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગ RPFના ASI સહિત 4 લોકોના મૃત્યુ

જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. વિગતો મુજબ મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. RPFના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી…

જાણો આજનું રાશિ ભવિષ્ય આ પાંચ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે પ્રમોશન મળશે ‘ધન’ રાશિના જાતકો શત્રુપક્ષથી સાવધાન

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન…

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, રાજકીય સભામાં બોમ્બ બ્લાસ્ટને કારણે 39 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારના રોજ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં 39 લોકો માર્યા ગયા છે. આ સાથે 123 અન્ય ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 લોકોની હાલત…

અંકલેશ્વર:સમાધાન માટે આવેલ પત્નીને મારમાર્યો,નોંધાઈ પોલીસ ફરિયાદ

સંજય નગર ખાતે પત્નીને પતિ,સાસુએ મારમાર્યોમારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈઝઘડામાં ઝપાઝપી થતા પત્નીને પહોંચી ઇજાપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના સંજય નગરમાં સમાધાન માટે આવેલ પત્નીને…

અંકલેશ્વર : શહીદે કરબલાની ભવ્ય સહાદત, ની યાદ આપતું પર્વ એટલે મોહરમ પર્વ, શહેરમાં નીકળ્યા જુલુસ જુવો

અંકલેશ્વર પંથકમાં મોહરમ પર્વ નિમિતે માતમ મનાવાયો શહેરમાં ઠેર ઠેર તાજિયા બનાવી વિસર્જન કરાયું મોહરમ પર્વનાં તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરાયું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ…

અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ

સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાનશિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવનિર્માણશાળા પરિવાર,સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ…

અંકલેશ્વર:પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસો શારદા ભવન હોલ ખાતે યોજાયો

સંગીતપ્રેમીઓ માટે સંગીત મહોત્સવનું આયોજનપદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસોગીતોનો જલસો શારદા ભવનહોલ ખાતે યોજાયોન.પા.ના સદસ્યો તથા જનતા રહી ઉપસ્થિત માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંગીતપ્રેમી જનતા…

અંકલેશ્વર : લાયન્સ શાળાના પટાંગણમાં ત્રણ સંસ્થાના સહયોગથી યોજાય રક્તદાન શિબિર

અંકલેશ્વર GIDC લાયન્સ શાળામાં યોજાયો રક્તદાન કેમ્પ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ વુમન અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન કર્યું અંકલેશ્વર GIDCમાં આવેલ લાયન્સ શાળાના પટાંગણમાં રક્તદાન શિબિરનું…

error: