Satya Tv News

Month: July 2023

ઝઘડિયા ખાતે ગટરમાં પાઇપ લાઇન જોડવાની બાબતે કાકો ભત્રીજો બાખડ્યા

ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઇ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાથરુમ તેમજ ધાબાના વરસાદના પાણીની પાઇપ ગટરમાં જોડવાની વાતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ…

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.જિલ્લા કેલક્ટરને આબાબતની જાણ થી ત્યાં સુધી તેમના સોશિયલ મીડિયા…

પૂર્વ IAS એસ.કે.લાંગાની બેનામી સંપત્તિનો પર્દાફાશ

ભ્રષ્ટાચાર કેસમાં માઉન્ટ આબુથી ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાની ગાંધીનગર SP કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની બેનામી સંપત્તિનો પર્દાફાશ થયો છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારી…

લવ જેહાદ થી સાવધાન

રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં…

GSTની બેઠક બાદ જુઓ શું થયું સસ્તું, શું મોંઘું

જી એસ ટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની સંપૂર્ણ કિંમત પર 28% GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગને GST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ…

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે કેબિનેટ બેઠકમાં વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં થયેલા પાકના નુકસાન અંગેની સમીક્ષા હાથ ધરાય તેવી સંભાવના…

પરિવારમાં માનસિક અશાંતિ રહેશે, રૂપિયાની લેવડ-દેવડમાં સાચવજો, બુધવાર ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ પોલીસકર્મીએ હદ વટાવી

મળતી માહિતી પ્રમાણે, નિકોલ વિસ્તારમાં રહેતી 36 વર્ષીય પરણિતા બાળક સહિત પરિવાર સાથે રહે છે. આજથી બે વર્ષ અગાઉ નિકોલમાં આવેલા રોયલ રિવેરા ફ્લેટમાં જયારે રહેતા હતા. તે સમયે તેમના…

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હજીરા-ગોઠણ રેલ્વે લાઈનને લઈ ખેડૂતો નોંધાવી રહ્યા છે વિરોધ છે. અગાઉ જમીન સંપાદન નહિ થાય તેવું મંત્રીએ…

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ માં નર્મદા નદી સારી માત્રામાં વહેતી થતા પંથકવાસીઓ સહિત યાત્રાળુ-પર્યટકો માં આનંદ વ્યાપ્યોહતો

ડભોઇના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં આવ્યા ઓરસંગના નવા નીર છોટાઉદેપુર જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ ના પગલે ઓરસંગ ના નીર નર્મદા નદીમાં આવ્યા ચાલુ સિઝનમાં પ્રથમ વાર નર્મદા…

error: