Satya Tv News

Month: July 2023

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં માટીની ભેખડ ધરાશાયી થતાં કેટલાક શ્રમજીવીઓ દબાયા છે.

રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે 11 વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા કેટલાક શ્રમજીવીઓ દબાયા…

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,…

ઘરછોડીને આવેલી 17 વર્ષની તરુણીનો વિશ્વાસ જીતી કર્યો બળાત્કાર

મુંબઇ ઘરેથી રિસાઇને મરીન ડ્રાઇવ આવી પહોંચેલી એક ૧૭ વર્ષની સગીરાને ફોસલાવી તેને મલબાર હિલ સ્થિત ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે ૨૯ વર્ષના એક એન્જિનિયરની ધરપકડ…

ભરૂચમાં અતીક સૈયદે આરવ બનીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યા, ધ કેરાલા સ્ટોરી જોઈને સબંધ તોડતાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી

પીડિતાએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોયા બાદ સબંધ તોડી નાંખતાં અતીકે અનેક વખત તેનો પીછો કરીને સોશિયલ મીડિયા પર તેમના ફોટા વાયરલ કરવાની અને આપઘાત કરી લેવાની ધમકીઓ આપી હતી.…

અકારણ ચિંતા અને ખર્ચા પર કાબૂ મેળવજો,જાણી લો રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.…

ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીના અપહરણની ફરિયાદ

કોન્સ્ટેબલ મણી ચૌધરી મૂળ બનાસકાંઠાના ડીસાની વતની છે. તે અગાઉ ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી તે દરમિયાન તેના પ્રેમી સદ્દામ ગરાસિયા સાથે ભાગી જતાં વિવાદમાં આવી હતી. હાલમાં તે…

ચૂંટણી રાજ્યોમાં ભાજપના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી બનાવાયા છે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને હરિયાણાના નેતા કુલદીપ બિશ્નોઈ સહપ્રભારી છે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર છત્તીસગઢની…

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે નીતિન ‘કાકા’ અને મનસુખ માંડવિયાને સોંપી મોટી જવાબદારી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. આ સાથે જ ગુજરાતના કદાવર નેતા નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે છત્તીસગઢ,…

ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો, વિધાન પરિષદની ઉપસભાપતિ નિલમ ગોરે શિન્દે જૂથમાં થઇ સામેલ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો…

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે,ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશેલોન્ચિંગ પેડ પર રોકેટ અને ચંદ્રયાન-3 ફીટ કરવામાં આવ્યા છેલેન્ડરના સોફ્ટ લેન્ડિંગ પછી માત્ર રોવર ચંદ્ર પર પોતાનું કામ શરૂ કરશેઆ 6 પૈડાવાળું…

error: