Satya Tv News

Month: July 2023

અંકલેશ્વર:આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા ગ્રીન સ્કુલનો એવોર્ડ એનાયત,AEPS સંસ્થા દ્વારા ગટ્ટુ સ્કુલની પસંદગી

આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા ગ્રીન સ્કુલનો એવોર્ડ એનાયતAEPS સંસ્થા દ્વારા સંચાલિત ગટ્ટુ સ્કુલની પસંદગીગટ્ટુ સ્કૂલના આચાર્યે મીડિયા સમક્ષ આપી જાહેરાત અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયને આગામી જીનીવા કન્વેશન આંતરરાષ્ટ્રીય સમિટ કે જે ન્યુયોર્ક…

અંકલેશ્વર:વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે કૈલાસપતિ વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ૨૦૦વર્ષ જુના કૈલાસપતિ વૃક્ષનું વૃક્ષારોપણ કરાયુંવૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત https://fb.watch/m3seFWyZSj/ અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ શાળા તરફ જવાના માર્ગ ઉપર માં રેસીડેન્સી સામેના ખેતરમાં ૨૦૦ વર્ષ જુના…

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને એક ત્રણ વર્ષથી દીકરી અનન્યા દિવ્યાંગ હતી. તેને…

વાલિયા: 300થી વધુ વીજ જોડાણોમાં ચેકીંગ, ₹45 લાખ રકમની વીજચોરી ઝડપાઈ

કોંઢ અને ડુંગળી ગામે વીજ ચોરી પકડાઈઊંચા લાઈન,ડિસ્ટ્રીબ્યુશન લોસને લઈ ફરિયાદો43 જોડાણમાંથી ₹45 લાખની વીજ ચોરી પકડીવીજ દરોડાના પગલે જોડાણ ધારકોમાં ફફડાટભરૃચની 30 ટીમોએ ઓપરેશન હાથ ધર્યું વાલિયા તાલુકાના કોંઢ…

દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને ‘ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ’ની નોટિસ

દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા…

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી ‘તથ્ય પટેલ’ના પિતા પ્રજ્ઞેશ પટેલની AUDIO ક્લિપ વાયરલ

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયોમાં અકસ્માત…

મણિપુર કેસની તપાસ CBIને સોંપાઈ, રાજ્ય બહાર ચાલશે કેસ, 35,000 જવાનો તહેનાત

કેન્દ્ર સરકારે કુકી અને મૈતેઇ સમુદાયોના સભ્યો સાથે સંપર્કમાં છે. દરેક સમુદાય સાથે છ રાઉન્ડની વાતચીત થઈ હતી. હિંસાને રોકવા અને શાંતિ જાળવવા માટે પૂર્વોત્તર રાજ્યમાં સેના અને સીઆરપીએફના 35,000…

સુરતમાં મણિપુરની ઘટનાનો રોષ જોવા મળ્યો છે. સુરત જિલ્લા કલેકટર કચેરીએ અર્ધનિર્વસ્ત્ર થઈ દેખાવ કરવા લોકોની અટકાયત કરી છે.

મણીપુરમાં બનેલી શરમજનક ઘટનાના વિરોધમાં સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ અર્ધનગ્ન થઈ આવેલા સ્વાભિમાન સંગઠનના કાર્યકરો દેખાવ અને વિરોધ નોંધાવે તે પહેલાં પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી…

નવસારીમાં સતત ધોધમાર વરસાદ, તમામ નદી-નાળાઓ છલકાયા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ…

36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ થયું મૃત્યુ, હાર્ટએટેક થી થયું મોટ

રાજ્યમાં હાર્ટએટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મળતા…

error: