West indies vs India: લો સ્કોરિંગ મેચને લઈ રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો.
ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝની પ્રથમ મેચમાં જ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હાર આપી છે. મેચ જોકે લો સ્કોરિંગ રહી હતી. ભારતીય ટીમે જોકે ઓછા સ્કોરને પાર કરવા માટે 5 વિકેટનુ…
ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝની પ્રથમ મેચમાં જ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હાર આપી છે. મેચ જોકે લો સ્કોરિંગ રહી હતી. ભારતીય ટીમે જોકે ઓછા સ્કોરને પાર કરવા માટે 5 વિકેટનુ…
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ…
મેષ (અ.લ.ઈ.)કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ શેરબજારથી લાભ થશે…
રૂમમાં ગેસની સગળી સળગાવતા ભડકોભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝયોસારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માંતુર ચોકડી પાસે આવેલ ક્રિયા એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં…
અંકલેશ્વર સુયો પેટમાં મારતા ઈજાઓજમવાનું મોડું આપવાનું કહેતા માર્યો સુયોગ્રાહકે વેટરને બરફ કાપવાનો સુયો મારમાયો અંકલેશ્વરના મેટ્રો ફર્નીચર પાસે અલરબબાની આમલેટની લારી ઉપર જમવાનું મોડું આપવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે વેટરને…
એક પાકિસ્તાની વ્યક્તિ એક મિસ્ડ કોલ દ્વારા શરૂ થયેલ પ્રેમને કારણે ખરેખર સરહદ પાર કરીને ભારત પહોંચ્યો હતો. હાલમાં તે નકલી દસ્તાવેજોના કારણે કાનૂની અડચણોનો સામનો કરી રહ્યો છે. શું…
PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર જિલ્લામાં 14મા હપ્તાના નાણાં જાહેર કર્યા છે. આ દરમિયાન તેમણે દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર…
ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. ટ્રાફિક નિયમોને નેવે મુકીને જોખમી રીતે ડ્રાઈવિંગ કરનાર લોકો ચેતી જજો. આજથી ટ્રાફિકના નિયમ પાલન માટે પોલીસ 3 દિવસની ઝૂંબેશ શરૂ…
કાર્યક્રમમાં સીએમ અશોક ગેહલોત પણ ભાગ લેવાના હતા પરંતુ બાદમાં તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું અને આ અંગે સીએમ અશોક ગેહલોતે એક ટ્વિટ કરતાં કહ્યું કે પીએમ ઓફિસે મારો…
કર્ણાટકના રાયચુરમાંએક બેફામ કારે ચાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાં ત્રણ યુવતીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. જેમાં ત્રણને ગંભીર અને…