ભરૂચ મમદપુરાથી મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા,૪ આરોપીઓ વોન્ટેડ
મહંમદપુરા પાસે રમાઈ રહ્યો છે વરલી મટકાનો જુગારમોબાઇલથી જુગાર રમતા ૩ આરોપીની ઝડપી પાડ્યાકુલ રૂ..૫૭,૦૪૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાઅન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી ભરૂચ મહંમદપુરા સર્કલ…