Satya Tv News

Month: August 2023

PM મોદી સામે અવિશ્વાસ પ્રસ્તાવ:137 દિવસ બાદ ફરી સંસદમાં પરત ફર્યા છે રાહુલ ગાંધી તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર;

રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ચાર મહિના પહેલા 24 માર્ચે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે…

દેવભૂમિ દ્વારકા: નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા 2 કર્મચારીની હાલત ગંભીર

ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઈન રીપેર કરી રહ્યા હતા. આ વેળાએ ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર…

જૂનાગઢ દરગાહને નોટિસ બાદ થયો હતો પથ્થરમારો 32 પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે ફટકારી છે નોટિસ;

જૂનાગઢમાં 16 જૂને જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. તો પથ્થરમારાની…

CMની અધ્યક્ષતામાં બેઠક વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા,

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:કોની માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ08 08 2023 મંગળવારમાસ અધિક શ્રાવણપક્ષ કૃષ્ણતિથિ આઠમનક્ષત્ર ભરણીયોગ ગંડકરણ બાલવરાશિ મેષ (અ.લ.ઈ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં…

મુંબઈથી ચોંકાવનારા સમાચાર, દાદર સ્ટેશન પર 29 વર્ષની મહિલા મુસાફરને ચાલતી ટ્રેનમાંથી ફેંકી,શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાદર સ્ટેશન પર એક મહિલા મુસાફરને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટના…

અંકલેશ્વર: પાનોલીની રીતુ ફાર્મા કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ,9 કામદારોનો આબાદ બચાવ

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગનો બનાવરીતુ ફાર્મા કંપનીમાં બે ધડાકા સાથે ભીષણ આગ9 કામદારોનો આબાદ બચાવ થતાઆબાદ બચાવ થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ રીતુ ફાર્મા કંપનીમાં ભીષણ…

અંકલેશ્વર-ભરુચ જૂના ને. હા.પર ઓવર સ્પીડમાં દોડતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી

સતત બીજા દિવસે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજીGIDC,ગ્રામ્ય,શહેરના વિવિધ માર્ગોવાહન ચેકીંગટ્રાફિકના નિયમો ભંગ કરતા ચાલકો સામે દંડ અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ચાલકો સામે…

ચંદીગઢના વધારાના શૉએ પંજાબના ભટિંડાના બિઝનેસમેન પાસેથી એક કરોડ રૂપિયા લૂંટ્યા, 75 લાખની વસૂલાત

ચંદીગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં છે. ચંદીગઢ સેક્ટર-39 પોલીસ સ્ટેશનના એડિશનલ એસએચઓ એસઆઈ પર એક બિઝનેસમેનને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 1.01 કરોડ રૂપિયા લૂંટવાનો આરોપ છે. આ ઘટનામાં એડિશનલ…

અમદાવાદ શહેરમા દિવ્યાંગ મહિલાની લાગણી સાથે યુવકે ખેલ્યો પ્રેમજાળ

અમદાવાદ શહેરમા લવ, સેક્સ ઓર ધોકાની ઘટના સામે આવી છે. એક આંખે જોઈ ન શક્તી મહિલાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વર્ષો સુધી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું અને અંતે સરકારી નોકરી…

error: