Satya Tv News

Month: August 2023

આજનું રાશિ ભવિષ્ય આ જાતકો ને થશે ધનલાભ, આ રાશિવાળા નુકસાન સહન કરવા રહો તૈયાર

આજનું પંચાંગ04 08 2023 શુક્રવારમાસ અધિક શ્રાવણપક્ષ કૃષ્ણતિથિ ત્રીજનક્ષત્ર પૂર્વભાદ્રપદયોગ અતિગંડકરણ વિષ્ટિ ભદ્રા બપોરે 12.44 પછી બવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) રાત્રે 11.16 પછી મીન (દ.ચ.ઝ.થ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો…

અંકલેશ્વર: ઓમકાર-૨ કોમ્પલેક્ષના ગાર્ડનમાં સંતાડેલ દારૂનો જથ્થો લેવા આવેલ ચાલકની ધરપકડ

https://fb.watch/mbl1pxyFMx/ ઓમકાર-૨ના ગાર્ડનમાં સંતાડેલ દારૂનો જથ્થોપાર્સલ ગાડીના ચાલકને ઝડપી પાડ્યોપાર્સલ લેવા આવનાર પર ગોઠવી વોચકુલ ૩૩ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ઓમકાર-૨ કોમ્પલેક્ષના ગાર્ડનમાં સંતાડેલ વિદેશી…

ભરૂચ:ગુજરાત રાજ્યના પહેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું વાગરાના ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ.

ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ.ધારાસભ્યના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયુંગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયારઅધિકારી,કર્મચારીઓ,શુકલતીર્થના ગ્રામજતો ઉપસ્થીત ભરૂચ જિલ્લાતા શુકલતીર્થ ગામે ગ્રે વોટર પ્લાન્ટનું આજે જિલ્લા…

ભરૂચ:૧૦૦ વર્ષ જૂના ભરૂચના રેલવે સ્ટેશનનું રૂા .૩૪ કરોડના ખર્ચે નવીનીકરણ

દેશના ૨૯૦૦ રેલ્વે સ્ટેશનોની કાયાપલટમુસાફરો માટે અદ્યતન સગવડો ઉભી કરાશેરેલવે સ્ટેશનનું રૂા .૩૪ કરોડના ખર્ચે નવીનીકરણ6 ઓગસ્ટના દિવસે દેશના PM દ્વારા વર્ચ્યુઅલ ખાતમહુર્ત ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે…

સુરત:માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલવાળાં ડ્રમ ખોલતાં ચાર લોકોના મોત

સુરતના નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બની ઘટનાગેસ ગળતર થતાં શ્વાસ રૂંધાઈ જવાથી ચાર કામદારનાં મોતમૃતદેહને કીમ ગામના સાધના હોસ્પિટલમાં લવાયાતત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ બન્યું જરૂરી સુરતના માંગરોળના મોટા બોરસરા…

કિમ: વીજ પુરવઠા અને પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન,જેટકો કંપનીની કચેરી પહોંચી કરી હલ્લા બોલ

ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો૨૨૫ કરોડથી વધુ વીજ બિલ પણ ઉદ્યોગો દ્વારા ભરાયDGVCL કંપની દ્વારા કામગીરી ન થાય ચિમ્મકી ઉચ્ચારી સુરતમાં લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ…

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માણેકપોર ગામની મિઢોળા નદીમાં દેખાઈ કેટફિશ

પલસાણા નજીક મિઢોળા નદીમાં દેખાઈ કેટફિશફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને કરી જાણકેટફિશની લંબાઈ ત્રણ ફૂટથી પણ વધારેપલસાણા વનવિભાગને સોંપી દેવામાં આવી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલકપોર ગામે કેટફિશ મીંઢોળા…

અંકલેશ્વર :અગાઉ ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો

પરીવાર હોટલના કંપાઉન્ડમાં ઝડપાયેલ કેમીકલનો મામલોકેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરમાં વધુ એક આરોપી ઝડપાયો૨૮ હજાર લીટર કેમીકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યોકુલ ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર…

વાલિયા: ચોરઆમલા બસ સ્ટેન્ડ નજીક બની હિટ એન્ડ રનની ઘટના,મહિલાનું કરુણ મોત નીપજ્યું

ચોરઆમલા બસ સ્ટેન્ડ પાસે મહિલાનું મોતઇક્કો કારના ચાલકે ટક્કર મારતા મહિલા ઈજાગ્રસ્તઈજાગ્રસ્ત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઇસારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યુંવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના ચોરઆમલા…

error: