Satya Tv News

Month: August 2023

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક, CMની અધ્યક્ષમાં પાણી, વીજળી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા;

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા અંગે ચર્ચા થશે. સાથે જ વીજળીની ઉપલબ્ધતા અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં જૂન…

ચીને જાહેર કર્યો પોતાનો નવો નકશો, ભારતના આ 2 વિસ્તારોનો નકશામાં કર્યો સમાવેશ;

ચીનના સરકારી અખબારે એક્સ ટ્વિટર પર આ નકશો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની…

આગામી તહેવારને ધ્યાને રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ, ભરૂચ, અંકલેશ્વર દહેજ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ, 225 પોલીસકર્મીઓ જોડાયા;

રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસકર્મીઓને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. જે અંતર્ગત ગઈકાલ રાતથી આજ સવાર સુધી…

બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કના ટેન્ડરનો વિરોધ, 200 વેપારીઓએ દુકાન બંધ રાખીને કર્યો વિરોધ

અમદાવાદનો ભીડભંજન રોડએ બાપુનગર વિસ્તારનો સૌથી વ્યસ્ત રસ્તો ગણાય છે. આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ પર પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર…

જુઓ રાશિ ભવિષ્ય, તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે.?

મેષ રાશિવેપારમાં મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવાથી ફાયદો થશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થવાની સંભાવનાઓ છે. પ્રેમ સંબંધમાં કેટલીક સમસ્યાઓ ઉભી થશે. વૃષભ રાશિવેપારમાં…

ભારતનું સૂર્ય મિશન ‘આદિત્ય-એલ વન’ 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે.

સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે. મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50એ લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય L1…

ડભોઇ નગરપાલિકા,રોજગાર કચેરી,વડોદરા દ્વારા તાલુકા ક્ક્ષાનો રોજગારલક્ષી સેવાઓ અંગે કેમ્પ નગરપાલિકા હોલ ખાતે યોજવામા આવ્યો હતો.

ડભોઇ નગર અને તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ તથા બેરોજગાર યુવક-યુવતીઓ પોતાના યોગ્ય અભ્યાસ પુર્ણ કરીને, આત્મ નિર્ભર બને તેમજ તેમના રસ-રુચીના ક્ષેત્રમા આગળ વધે તે માટે તમામ વિધ્યાર્થી /…

જવાનમાં એક, બે નહીં પણ 5 અલગ અલગ લુકમાં શાહરુખ ખાનની અલગ સ્ટોરી

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, પરંતુ તેનાથી પણ વધારે ચર્ચા જવાનમાં શાહરૂખ ખાનના લુક્સની વધુ થઈ રહી છે. તાજેતરમાં, ફિલ્મનું એક ટીઝર જાહેર કરવામાં આવ્યું…

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉપર પાઇપથી હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થયો છે. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…

વાગરા :પહાજ- રોઝા ટંકારીયા વચ્ચે આવેલ ગેલ ઇન્ડિયા કંપની કેમ્પસ માં દીપડો દેખાતા ભય

આસપાસના ખેતરોમાં ખેતી કરવા જતા ખેડૂતો માં ફફડાટ વાગરા ના પહાજ અને આમોદ ના રોઝા ટંકારીયા વચ્ચે આવેલ ગેલ ઇન્ડિયા કંપની ના કેમ્પસ માં દીપડો દેખાતા ભય નો માહોલ ફેલાઈ…

error: