Satya Tv News

Month: August 2023

ઝઘડિયા તાલુકાના હરિપુરા પાટીયા પાસે સ્કુલ વાન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

હરિપુરા પાટીયા પાસે સર્જાયો અકસ્માતસ્કુલ વાન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતબાળકોને નાની ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયાસ્ટેચ્યુ ઓફ યુનિટને જોડતો માગઁ ચોમાસાને લીધે બિસ્માર ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા વચ્ચે આવેલા…

ભરૂચ:હિન્દુઓમાં અસુરક્ષાની ભાવનાનું નિર્માણ થયું હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્ર

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્રદેશ ભરના હિન્દુઓમાં ફાટી નીકળ્યો આક્રોશહિંદુ સુરક્ષિત ના હોવાના આક્ષેપ સાથે આવેદનપત્રમહામંત્રી સહિત હોદ્દેદારો,સભ્યો રહ્યા ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા દેશભરમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર…

કરજણ તાલુકાના રેલવે કોરિડોરનું ચાલુ કામમાં ક્રેન તૂટી જતા ભારે અકસ્માત સર્જાયો.

બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માતક્રેઇન અકસ્માતમાં 1 શ્રમજીવીનું મોત,છ ઇજાગ્રસ્તઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક શ્રમજીવીનું મોત અને છ ઇજાગ્રસ્ત…

રાજસ્થાનમાં 12 વર્ષની માસૂમ દીકરી સાથે પહેલા ગેંગરેપ, પછી કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી, ચાંદીના કડાથી થઈ ઓળખ

ફરી એકવાર દેશને શર્મસાર કરતી ઘટનારાજસ્થાનમાં 12 વર્ષની દીકરી સાથે ગેંગરેપગેંગરેપ બાદ કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી રાજસ્થાનની એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજસ્થાનના ભીલવાડામાં 12 વર્ષની બાળકીને…

કેરલના બીચ પર અમેરિકન ટૂરિસ્ટ મહિલા સાથે ગેંગરેપ, દારુ પીવડાવી હવસ મિટાવી

કેરલમાં અમેરિકી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. જ્યાં આશ્રમમાં રહેતી એક મહિલા સાથે બે લોકોએ કથિત રીતે યૌન ઉત્પીડન કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, બંનેની બુધવારે ધરપકડ…

ઝઘડિયાતા સગીરા બળાત્કાર પ્રકરણમાં સગીરાની બહેને પણ આરોપી વિરુધ્ધ ફરિયાદ કરતા ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામતી સગીર વયતી યુવતીતે ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતા તેણીતા કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતતી પોલીસ ફરિયાદ તોંધાઇ હતી. ત્યારબાદ…

અંકલેશ્વર:કોસમડી ગામની સોસાયટીમાંથી ૧૪ વર્ષના કિશોર લાપત્તા,અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી

રાધા ક્રિષ્ના સોસાયટીનો ૧૪ વર્ષીય કિશોર લાપત્તાપરિવારજનોએ શોધખોળ કરી છતાં ન મળ્યોGIDC પોલીસ મથકે અપહરણ અંગેની નોંધાવી ફરિયાદઅપહરણની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ શ્રીજી…

અંકલેશ્વર:રેલ્વે સ્ટેશન પાસેના ગલ્લાની બાજુમાંથી ચાર જુગારીયાઓ ઝડપાયા, ૩૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

રેલ્વે સ્ટેશન પાસે ચાલી રહ્યો હતો જુગારજુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ ૩૭ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને શહેર…

ટ્રાફિક જામ થતા કુમાર ધારાસભ્ય કાનાણીએ TRB જવાનને ખખડાવ્યો

સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એક્ટિવા પર તેમના પત્નીની સાથે મીની બજાર તરફ જઈ રહ્યા હતા. આ સમયે મુખ્ય રસ્તા પર ટ્રાફિક હતું. જેથી તેઓએ આજુબાજુ જોયું તો…

શિક્ષકોએ આચાર્ય પાસે જમા કરાવવા પડશે મોબાઈલ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ.

અમદાવાદની સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે. પરિપત્રમાં…

error: