Satya Tv News

Month: August 2023

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો આરોગ્ય વિભાગે વિવિધ એકમોને ફટકાર્યો દંડ

ચોમાસુ આવતા જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 1139 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6…

આંખોના ઇન્ફેક્શનના કેસોમાં વધારો 39 વિદ્યાર્થીઓને અસર જોવા મળી

ગુજરાતભરમાં કન્જક્ટિવાઇટિસ રોગના કેસો સતત વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં કન્જક્ટિવાઇટિસ રોગનો પગપેસારો થઈ ચૂક્યો છે. મેઘરજની મેઘરજની હરિઓમ આશ્રમ શાળાના 39 વિદ્યાર્થીને અસર…

અમદાવાદમાં બિલ્ડીંગના ત્રીજા માળે દિવાલ થઈ ધરાશાયી થતા એકનું મોત

અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારે દુર્ઘટના સર્જાતા કાટમાળની નીચે એક યુવક…

આજનું રાશિ ભવિષ્ય જોઈ ઘર બહાર પગ મુકજો આ ત્રણ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે…

ભરૂચ:ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી

ભરૂચમાં આવેલ ફેલીસીટા હોટલમાં લાગી આગજમવા બેસેલા તેમજ સ્ટાફમાં ભાગદોડ મચીફાયર ફાયટરોની ટીમે આગ કાબુ મેળવી https://fb.watch/m8Kk9HFxrU/ ભરૂચના હાર્દસમાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી…

અંકલેશ્વર : હેલ્મેટ અને સીટ બેલ્ટ કરતા મૂંગા પશુ પકડો તેવી માંગ, શહેરમાં અભિયાન શરુ GIDCમાં ક્યારે ?

અંકલેશ્વર શહેર અને GIDCમાં મૂંગા પશુ ઘનનો અડિગો જુના હાઇવે નંબર 8 પર મૂંગા પશુ ઘનનો અડિગો ગડખોલ માર્ગ અને ટી બ્રિજ પર મૂંગા પશુ ઘનનો અડિગો હેલ્મેટ અને સીટ…

અંકલેશ્વર:બાવળનું ઝાડ નહિ કાપવાનું કહેતા શખ્શે યુવાન પર ધરિયા વડે હુમલો

ઉમરવાડા ગામના યુવાન પર ધરિયા વડે હુમલોબાવળનું ઝાડ ન કાપવાનું કહેતા શખ્શે કર્યો હુમલોઅપશબ્દો ઉચ્ચારી ધરિયા વડે હુમલો કરી માર માર્યોપાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના…

અંકલેશ્વર:10 વર્ષ બાદ પ્રથમવાર ST બસના ભાડામાં સરકારે કર્યો વધારો

રાજ્યમાં એસટી બસના ભાડામાં 25 ટકા વધારોપ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયાએક્સપ્રેસ બસમાં પ્રતિ કિમી 68 પૈસા જૂનો ભાડુનોન ACસ્લીપર કોચમાં પ્રકિમી62 પૈસાની જગ્યાએ 77 પૈસા રાજ્યમાં એસટી…

ડભોઇ શહેરના કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં નગરપાલિકાએ નાખેલા નવા ગટરના ઉપર ઢાંકણાઓ નાખવામાં આવ્યા હતા.

ડભોઇ શહેર ચાર કિલ્લાની પ્રજાઓ દ્વારા ચર્ચાઇ રહ્યું છે કે નગરપાલિકા વહીવટી તંત્ર ભગવાન ભરોસે ચાલે છે.? વર્ષોથી નગરમાં ગટરોની સમસ્યા નો કોઈ ઉકેલ આવતો નથી પરંતુ ગટર ઉપર બેસાડવામાં…

ડભોઇ સહિત વડોદરા શહેર જિલ્લાભરમાં જ્યાં ઠેરે ઠેર ચંપલ રીપેર કરનાર અને ચોમાસામાં છત્રી રિપેર કરનાર ગરીબ અને શ્રમજીવી લોકોના ધંધા બંધ થઈ ગયા છે.

જ્યારથી ચાઇના ની ચીજ વસ્તુઓ દેશમાં આયાત થતા ચંપલ અને છત્રી જેવી વસ્તુઓ સસ્તી મળતી હોવાને કારણે ઐતિહાસિક નગરી ડભોઇ સહિત વડોદરા શહેર જિલ્લાભરમાં જ્યાં ઠેરે ઠેર ચંપલ રીપેર કરનાર…

error: