Satya Tv News

Month: August 2023

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાશે, વીડિયો રેકોર્ડિંગ કરીને કરાશે દંડનીય કાર્યવાહી

અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી…

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો, 8.17 મીટર દૂર ભાલો ફેંકીને જીત્યો ગોલ્ડ મેડલ;

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. તેમણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ પહેલો થ્રો જરુર ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોમાં તેમણે 88.17…

જુઓ આજનું રાશિ ભવિષ્ય, આ ચાર રાશિના જાતકોને આજે વ્યવસાયમાં ફાયદો થશે, શત્રુઓ પર વિજય, રોકાણ માટે બેસ્ટ અવસર જુઓ કઈ રાશિ છે.?

મેષ રાશિકૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. આજે સારા સમાચાર મળશે. વેપારમાં નવા મિત્રોનો સહયોગ મળશે. અટકેલા નાણાં મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વૃષભ…

સુરત જિલ્લાના બારડોલી ખાતે આગામી ગણેશ ઉત્સવના તહેવારને લઈને બારડોલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું.

આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર છે,ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાનું બારડોલી હંમેશને માટે સંવેદનશીલ રહ્યું છે.ત્યારે બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી…

USA આર્મીનું હેલિકોપ્ટર ઓસ્ટ્રેલીયામાં ક્રેશ ,મિલિટરી એક્સરસાઇઝમાં સામેલ 20 યુએસ મરીન હતા સવાર

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટના ડાર્વિનની ઉત્તરે તિવી ટાપુઓ પર બની હતી. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રવક્તાને ટાંકીને એક…

ઠાકોર સમાજની જમીન પચાવી પાડવાના મુદ્દે નવઘણ ઠાકોરનું નિવેદન

ઠાકોર સમાજના આગેવાન અને અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણ ઠાકોરે ભૂમાફિયાઓને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, ઠાકોર સમાજની 70 ટકા જમીન ભૂમાફિયાઓએ પચાવી લીધી છે.…

અંકલેશ્વર : નાગલ ગામે જામેલ શ્રવણીયા જુગારમાં પોલીસે પાડયો ભંગ, 3 ઝડપાયા

અંકલેશ્વરના નાગલ ગામે જામી શ્રાવણિયા જુગાર મહેફિલ અંકલેશ્વર તાલુકા પોલીસે રંગ પાડયો ભંગ જુગાર રમતા 3 ઝડપાયા અન્યો ફરાર તાલુકા પોલીસે ગુનો નોંધ હાથ ધરી કાર્યવાહી અંકલેશ્વરના નાગલ ગામે જામેલ…

ડભોઇ કોમર્સ કોલેજ ખાતે હેપીનેસ પ્રોગ્રામનું આયોજન

માનવ જીવનમાં યોગ પ્રાણાયામ અને આર્ટ ઓફ લિવિંગના લાભો વિશે છ દિવસ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખની ઉપસ્થિતિમાં કોમર્સ કોલેજ ખાતે હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર લોકોએ…

આજનો દિવસ સોનાની લગડી જેવો છે જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો…

ભરૂચની મનુબર ચોકડી નજીક એક્ટિવા પર જઈ રહેલા માતા અને બે બાળકોને ટ્રક ચાલકે અડફેટે લઈ ગંભીર ઇજાઓ પોહચાડી હતી.

મનુબર ચોકડી નજીક એક મહિલા બે બાળકોને એક્ટિવા પર બેસાડી લઈ જઈ રહી હતી. દરમીયાન એક ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી.અકસ્માતમાં મહિલા અને બંને બાળકો ટ્રક નીચે ફસાતા બુમરાણ…

error: