Satya Tv News

Month: September 2023

ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર, ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ, મોદી સરકારે લીધો મોટો નિર્ણય;

વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે.…

જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITનો સકંજો કસાયો, મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું;

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની…

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા,

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે, ખાનપુરમાં ભર બજારમાં છરીના ઘા ઝીંકી સાબિર નામના એક શખ્સને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. સારવાર દરમિયાન આ વ્યક્તિએ…

WOMEN INDIAN CRICKET TEAM સેમિફાઈનલમાં, વરસાદને કારણે ભારત-મલેશિયાની મેચ થઇ રદ્દ;

આજે મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન…

ઈરાનમાં મહિલાઓ માટે નવો હિજાબ નિયમ, મહિલાઓના ટાઈટ કપડા પર પ્રતિબંધ, પુરુષો પર પણ પ્રતિબંધ;

ઈરાનમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ વખતે માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ નિયમો લાગુ કરવામાં આવશે. ઈરાનની સંસદે આને લગતું બિલ પસાર…

નોઈડા બાદ હવે દિલ્હીમાં 12 ટાવરને વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવામાં આવશે, આ 12 ટાવરમાં રહેતા લોકોનું શું થશે.?

નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને ઉડાવી દેવામાં આવશે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ના અધિકારીઓ મુખર્જી નગરમાં સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા, રાહુલ ગાંધીએ લાલ શર્ટ પહેરી માથે સૂટકેસ ઊંચકી;

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તે અહીંના રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી. રાહુલ ગાંધીએ કુલીઓને મળી…

નવા સંસદ ભવનમા 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર થયું, મહિલા અનામત લાગુ કરવાના સમયને લઈ અમિત શાહનું મોટું નિવેદન

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા આ બિલના તાત્કાલિક અમલ કરવાની માંગના જવાબમાં પણ અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, સીમાંકન પંચ ભારતીય…

પ્રથમ C-295 MW એરક્રાફ્ટ વડોદરા પહોંચ્યું, 25 સપ્ટેમ્બરે રક્ષામંત્રી રાજનાથસિંહ સોંપશે, આવા બીજા 56 લડાકુ વિમાન વાયુસેનાને મળશે;

આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે 16 સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું…

કેનેડામાં પંજાબના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર દુનિકેની કેનેડામાં 15 ગોળીઓ મારી કરી હત્યા;

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનિકેની બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી છે. આ ઘટના 19 જૂને સરેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવી જ છે.…

error: