Satya Tv News

Month: September 2023

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઇંચ, મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ;

વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા…

કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી, કોંગ્રેસ-ભાજપ જેવા મોટાપક્ષો હંમેશા બિલની તરફેણમાં રહ્યા, આ લોકોના કારણે આવતી હતી અડચણ;

મહિલા અનામત બિલને સંસદ દ્વારા પસાર કરાવવાનો છેલ્લો સંયુક્ત પ્રયાસ 2010માં યુપીએ સરકાર દરમિયાન થયો હતો, લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાના પગલાનો વિરોધ કરનારા…

નવી સંસદના શ્રીગણેશ: જૂની સંસદ ભવનમાં ફોટો શેસન દરમિયાન ગુજરાતના રાજ્યસભાના સાંસદ થયા બેભાન;

જૂની સંસદ ભવનનો આજે છેલ્લો દિવસ છે.75 વર્ષના સંસદીય ઈતિહાસને સાચવી રાખતા સંસદ ભવનમાંથી બહાર નીકળતા પહેલા ત્યાં ફોટો સેશન ચાલી રહ્યું હતું. આ ફોટો સેશનમાં પીએમ નરેન્દ્ર મોદી અને…

ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર, ઔઠોરના ગણપતિ મંદિર તરીકે દેશભરમાં ફેમસ છે;

મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર તરીકે દેશભરમાં જાણીતું છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. મંદિરમાં સ્થાપિત દાદાની મુર્તિ પાંડવ યુગ સમયની…

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર, દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને કરી દેવાયો બંધ, 6000 લોકોને પૂરના કારણે ભારે હાલાકી;

ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:આ બે રાશિના જાતકોને આજે પ્રમોશન મળવાની શક્યતા, જાણો કઈ કઈ રાશિ છે;

મેષ (અ.લ.ઈ)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે. વૃષભ (બ.વ.ઉ)આ રાશિનાં…

ગણેશ ઉત્સવમાં વરસાદી વિધ્ન.! મૂર્તિઓના વેચાણમાં ઘટાડો, છતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિએ જમાવ્યું આકર્ષણ

વડોદરામાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં 50 ટકા ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું વેચાણ થયું છે. આ વખતે વરસાદને કારણે મૂર્તિઓનાં વેચાણમાં ઘટાડો નોંધાવા…

ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ આવાગમન કરતી 13 ટ્રેન સંપૂર્ણ રદ

રાજ્યમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા…

ભરૂચના પૌરાણિક દત્ત મંદિરમાં પુરના પાણીથી નુક્સાન

રાતોરાત પૂરના પાણી આવી જતા ગભરાટ નો માહોલ સહાય માટેની તંત્ર પાસે માંગ. નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં ભરૂચમાં નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં નારાજગી સાથે…

ડભોઇ તાલુકા શિનોર તાલુકા સહિત ઓરસંગ અને નર્મદા કિનારે આવેલા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

શિનોર તાલુકાના બરકાલ ગામે આવેલા વ્યાસપીઠ બેટમાં પૂજારી સહિત નો પરિવાર ચાલો તરફ પાણી વચ્ચે ફસાઈ ગયો હોવાથી તેઓને બચાવવા માટેની મદદ અંગે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષ મહેતાને જાણ કરવામાં આવી…

error: