Satya Tv News

Month: September 2023

અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ

પ્રકાશ સોલંકીએ ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીને રેકી અને હેલીગ કરવાના બહાને ટ્યુશનમાં એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને ગભરાયેલી યુવતીએ તેના માતા-પિતાને વાત કરતા…

નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૧૪મીએ ચૂંટણી યોજાશે;

ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય કનેહ ધરાવનાર સંજય વસાવા નું નામ લોકમુખે ચર્ચામાં… નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ માટે ચાર અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ માટે વીસ દાવેદારો મેદાને;…

ધંધામાં મહત્વના કાર્યો થાય ,રવિવાર શુભ રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં લાભ…

મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે દેશને ધ્રૂજાવી દીધો, અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત, અનેક ઈમારતો થઈ જમીનદોસ્ત

મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 820 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. https://www.instagram.com/reel/Cw967e3oIKN/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA== જ્યારે 672થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી…

નેત્રંગ પોલિસે જન્માષ્ટમીના દિવસેજ શ્રાવણિયા જુગાર ધામ પર રેડ પાડી ૪ જુગારીઓને ઝડપી પાડયા અન્ય ૫ ફરાર

નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ટાઉન બીટ વિસ્તારમાં પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પ્રોહી જુગારની રેડમાં હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ટાઉનના લાલમંટોડી વિસ્તારમાં…

24 કલાકમાં 1.5 ઇંચ ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી

ડભોઇ શહેર તાલુકાના ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડવાથી ખેતીને જીવતદાન મળતા અને પહેલા વીજળી આઠ કલાક મળતી હતી ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ…

અંકલેશ્વર :એશિયન પેઈન્ટ કંપની સ્થિત નર્મદા કેટરર્સના કોન્ટ્રાક્ટની કેન્ટીનમાં કામ કરતી આદિવાસી મહિલાને કેન્ટીનનો મેનેજરે કરી છેડતી

એશિયન પેઈન્ટ કંપનીમા છેડતીની ઘટના આવી સામેમહિલાએ કેન્ટીનનો મેનેજર વિરુધ્ધ નોંધાવી ફરિયાદમહિલાએ કંપનીના HR વિભાગમાં કરી જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ કંપની સ્થિત નર્મદા કેટરર્સના કોન્ટ્રાક્ટની કેન્ટીનમાં કામ કરતી…

JAVAN:શાહરૂખ ખાનની ફિલ્મ જવાને રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી;

શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ તો છે જ પરંતુ હવે તે બોક્સ ઓફિસનો પણ બાદશાહ બની ગયો છે. ‘પઠાણ’થી ધમાકેદાર શરૂઆત કર્યા બાદ હવે ‘જવાન’માં શાહરૂખ ખાને કંઈક એવું કરી બતાવ્યું…

GCERT પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા દ્વારા આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજયા;

બાળ માનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને અંધશ્રદ્ધા દૂર થાય એવા ઉમદા આશયથી દર વર્ષે GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપલા) દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન…

G20 કોન્ફરન્સ માટે 4100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, ભારતને શું મળશે?, ચાલો જાણીએ;

નવેમ્બર 2022 માં બાલીની બેઠકમાં યુક્રેન યુદ્ધનો મુદ્દો પ્રભુત્વ ધરાવતો હતો. અંતે, ઘણા દેશોએ એક ઠરાવ પસાર કરીને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધની વિરુદ્ધ છે, જેનો રશિયા અને ચીન દ્વારા…

error: