Satya Tv News

Month: September 2023

દિલ્હી જી-20 સમિટ માટે તૈયાર, અમેરિકા, બ્રિટન, અને ચીનની ટીમો ભારતીય એજન્સીઓ સાથે દિલ્હીમાં કેમ્પ કરી રહી છે;

દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે અમેરિકાની સીઆઈએ, બ્રિટનની એમઆઈ-6 અને ચીનની…

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ની ચર્ચા

ભારતમાં સરકાર પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ એકસાથે કરાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે. હાલમાં જ આ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ…

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી;

નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી 12 વર્ષની છોકરીના 27 અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી…

સૌરાષ્ટ્રવાસીઓ ગણતરીના દિવસોમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થશે;

સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. 10મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે…

અમદાવાદનું નવું નજરાણું , ગીર જેવું ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે.

અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો…

જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના, કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે;

જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં…

5250 વર્ષ પહેલા પૃથ્વી પર અવતર્યા હતા શ્રીકૃષ્ણ, માન્યતા અનુસારભગવાન કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષ, 6 મહિના અને 6 દિવસ જીવ્યા;

ભગવાન શ્રી કૃષ્ણની આ વર્ષે શ્રી કૃષ્ણની 5250મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. 3102માં કાન્હાએ આ દુનિયા છોડી દીધી હતી. વિક્રમ સંવત મુજબ કલયુગમાં તેમની ઉંમર 2078 વર્ષ થઇ છે. એટલે…

 આજે જન્માષ્ટમી:આજનો દિવસ અત્યંત શુભ, ધનલાભના બની રહ્યા છે યોગ

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો અને મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી તેમજ સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)…

સાગબારાની સોરાપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માર્ગી ભાવેશભાઈ પટેલે સમગ્ર નર્મદા જિલ્લા કક્ષાએ બીજો નંબર

GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપલા) દ્વારા આયોજિત બાળવાર્તા સ્પર્ધામાં સાગબારાની સોરાપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માર્ગી ભાવેશભાઈ પટેલે સમગ્ર નર્મદા જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત…

અંકલેશ્વર:એસટી ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ,અન્ય 1 વૉન્ટેડ

ST ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયોબેગ,સૂટકેશમાં દારૂ જથ્થો હોવાની મળી બાતમીપોલીસે તપાસ કરતાં દારૂની 79 નંગ બોટલ મળીભરૂચના બુટલેગરને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યોઅન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરીકુલ…

error: