Satya Tv News

Month: October 2023

વડોદરા વધુ એક યુવકનું હાર્ટએટેકથી અવસાન,બીજી બાજુ રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન;

વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.…

અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંગહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ;

અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર…

ઝારખંડના દુમકાનો કિસ્સો,પતિએ કોદાળીથી કરી પત્નીની હત્યા, બન્ને સાથે સાથે દારુ પી રહ્યાં હતા;

ઝારખંડના દુમકા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ સૌથી પહેલા પત્ની સાથે દારૂની પાર્ટી કરી હતી, બંનેએ સાથે સાથે જામ પણ છલકાવ્યાં પરંતુ અચાનક બન્ને વચ્ચે…

સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો, સિંગતેલમાં ડબ્બાએ રૂ.20નો ઘટાડો, એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો;

આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ. 20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.340નો ઘટડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ…

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વરસાદનું વિઘ્ન, 14, 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે.…

‘ઓપરેશન અજય’ હેઠળ પ્રથમ ઉડાન, 212 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયેલની પ્રથમ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી;

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલના…

ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને Z શ્રેણી અપગ્રેડ;

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની પરોક્ષ અસર હવે ભારતના શહેરોમાં પણ દેખાઈ રહી છે. ખરેખર, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીની સાથે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:રોજગારીની ઉત્તમ તકો, આ રાશિના જાતકોનો શુક્રવાર શુભ;

આજનું પંચાંગ13 10 2023 શુક્રવારમાસ ભાદ્રપદપક્ષ કૃષ્ણતિથિ ચૌદસનક્ષત્ર ઉત્તર ફાલ્ગુની બપોરે 2.09 પછી હસ્તયોગ બ્રહ્મ સવારે 10.04 પછી ઈન્દ્રકરણ વિષ્ટિ ભદ્રા સવારે 8.54 પછી શકુનીરાશિ કન્યા (પ.ઠ.ણ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

ભરૂચ ના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ચાર ના ઘટના સ્થળે મોત નિપજ્યા આમોદ ના સુડી ગામના એકજ ફળિયામાં રહેતા યુવાનો ને નડ્યો અકસ્માત ઘટના સ્થળે પોલીસ પહોંચી ભરૂચ નોકરી પરથી પરત ફરતા કારમાં સવાર લોકો ને…

અંકલેશ્વર: ત્રણ વર્ષ બાદ ફરી રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું આયોજનખેલૈયાઓ, જનમેદની માટે સલામતીની વ્યવસ્થાકોરોનાને લઈ ત્રણ વર્ષ બાદ ગરબાનું આયોજન અંકલેશ્વરમાં ત્રણ વર્ષ બાદ રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન અંકલેશ્વરમાં નીરવ મેમોરિયેબલ ટ્રસ્ટ દ્વારા…

error: