Satya Tv News

Month: October 2023

ભારતીય એરફોર્સની મોટી સફળતા, બ્રહ્મોસ મિસાઈલનાં નવા સંસ્કરણનું સફળ ટેસ્ટિંગ;

ભારતે પોતાની સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસની સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. થોડા મહિનાઓ પહેલાં પણ ઈન્ડિયન નેવીનાં ડિકમીશીન્ડ જહાજ પર બ્રહ્મોસ મિસાઈલથી લાઈવ ફાયરિંગ કરવામાં…

સુરેન્દ્રનગરમાં જુદા જુદા બે અકસ્માતોમાં 4ના મોત, દાહોદના પાટિયાઝોલ તળાવ પાસે અકસ્માતમાં 6ના મોત;

સુરેન્દ્રનગર જુદા જુદા બે અકસ્માતોમાં 4ના મોત થયા છે. પાટડીમાં અકસ્માતના બે બનાવોમાં 4ના કમકમાટીભર્યા મોત થયા છે. પાટડીના માલવણ હાઈવે પર ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.…

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને શ્રીલંકાને માત આપી,રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી;

રિઝવાને આ મેચમાં 131 રન સ્કોર કર્યાં જ્યારે શફીકે 113 રનની ઈનિંગ ફટકારી હતી. મેચ બાદ રિઝવાને બુધવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ગાઝાને યાદ કર્યું તેમજ વર્લ્ડ કપની વચ્ચે…

અંકલેશ્વર:સરફૂદ્દીન ગામ તરફથી શંકાસ્પદ ભંગાર ભરેલ બે વાહનો ત્રણ ઇસમોની લાખોના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

સરફૂદ્દીન ગામ તરફથી શંકાસ્પદ ભંગાર ઝડપાયોલાખોના મુદામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડભંગાર ભરેલ બે વાહનો ઝડપાયાકુલ 3.65 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર તાલુકા પોલીસે સરફૂદ્દીન ગામ તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ…

અંકલેશ્વર:ઉમરવાડા ગામના નવા બની રહેલ રેલવે બ્રિજ નીચેથી હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ,અન્ય વૉન્ટેડ

ઉમરવાડાના નવા બ્રિજ નીચેથી ઝડપાયો દારૂપોલીસે બાતમી વાળી ગાડીને અટકાવી40 હજારના મુદ્દામાલ સાથે1ઇસમ ઝડપાયોઅન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઉમરવાડા માર્ગ ઉપર નવા બની…

રાજપીપલા:સેલંબા પથ્થરમારા, લૂંટની ઘટનાનો ફરિયાદી વસીમનો આરોપ ખોટો નીકળ્યો

સેલંબામાં થયેલ પથ્થરમારા મામલે ખુલાસોપોલીસે ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરીફરિયાદીનાં તમામ આરોપો ખોટા સાબિત થયાનર્મદા પોલીસે વસીમની કરી અટકાયત નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થર મારાની…

તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની અંતર્ગત કાર્યક્રમનું આયોજન

પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન2023-24 નોબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયોશાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત કર્યા રજૂ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની 2023 – 24 અંતર્ગત ભવ્ય…

ભરૂચ: નબીપુર-ઝનોર ચોકડી ઉપર બંબુસર ગામના એક રીક્ષા ચાલકને 4 જેટલા લોકોએ માર્યો માર

બંબુસર ગામે લુખ્ખા તત્વો બન્યા બેફામબંબુસર ગામના એક રીક્ષા ચાલકને મારમાર્યો4 જેટલા લોકો રીક્ષા ચાલકને માર્યો મારઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ અર્થે ખસેડાયોનબીપુર પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરી ભરૂચ તાલુકાના બંબુસર…

હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઇલાવ ખાતે બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

https://youtu.be/CgXmt0ri66I ઇલાવ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુંBRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુંરીબીન કાપી તમામ વિભાગને ખુલ્લા મુકાયા5 વિભાગમાં 25 કૃતિઓ કરી રજૂ GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન…

નેત્રંગ:- તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન મેળો યોજાયો

કુમાર પ્રાથમિક શાળા બાળ પ્રદર્શન મેળોગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન યોજાયો મેળો45 પ્રાથમિક શાળાઓના બાળકોએ લીધો ભાગબાળકોએ અલગ અલગ કૃતિ રજૂ કરી નેત્રંગ નગરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળા તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન…

error: