Satya Tv News

Month: October 2023

અંકલેશ્વર : સાલી આધિ ઘરવાલી કહેવત નરાધમ બનેવી કરી સાબિત, 15 વર્ષીય સાળીને બનાવી ગર્ભવતી, કરાયો જેલ ભેગો

અંકલેશ્વર ગ્રામ્યમાં બનેવીએ સાળી પર બગાડી દાનત બનેવીએ 15 વર્ષીય સગી સાળી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ સગીરા ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને જેલ ભેગો કર્યો અંકલેશ્વર…

ભરૂચ :નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ અગમ્ય કારણસર મારી મોત છલાંગ

નર્મદામૈયા બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગમહિલાએ અગમ્ય કારણસર મારી મોત છલાંગમાછીમારો બચાવવા જતા પહેલા જ પાણીમાં ગરકાવફાયર બ્રિગેડ,પોલીસ મથક કરી જાણમહિલાની શોધખોળ હાથ ધરાઈ અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ…

નર્મદા ડેમમાં પાણીની સતત આવક વધવાને કારણે ફરી એકવાર નર્મદા ડેમ 99% ભરાયો

નર્મદા ડેમનીની સપાટીમાં વધારોનર્મદા ડેમ 99 ટકા ભરાયોનર્મદા ડેમના ફરી ખોલાયા 3 ગેટઉપરવાસમાંથી 1,22,729 ક્યુસેક પાણીની આવકનર્મદા નદીમાં જાવક 71055 ક્યુસેક નોંધાઈRBPH CHPH પાવર હાઉસ ચાલુ ફરી એકવાર નર્મદા ડેમની…

જંબુસર રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

ગુરુ દત્તાત્રેય શિખર ઉપર હુમલોનો મામલોદત્તાત્રેયની મૂર્તિ,ચરણ પાદુકા ઉપર હુમલોહુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માગણીદત્ત પરિવાર ભક્તો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ તથા ચરણ પાદુકા…

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

હાંસોટમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીપ્રાથમિક શાળા સાહોલમાં કરી ઉજવણીવન્ય પ્રાણીઓના મહત્વ વિષે આપી માહિતીઆચાર્ય,શાળા પરિવાર,ગામજનો રહ્યા હાજર હાંસોટમાં આજરોજ પ્રાથમિક શાળા સાહોલમાં ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.…

ડભોઇ વિધાનસભાના દરેક ગામડાઓમા અમૃત કળશ રથયાત્રા ફરશે મેરા દેશ મેરી મિટ્ટી કાર્યક્રમ દરમિયાન આજરોજ ડભોઇ ક્રિષ્ના સિનેમાની સામે આવેલા ભાજપ કાર્યાલય રથનું પારમ કરવામાં આવ્યું હતું.

મારી માટી મેરો દેશ અભિયાન હેઠળ રાજ્યભરમાં શરૂ થયેલા ભવ્ય અમૃત કરશ યાત્રા કાર્યક્ર્મ અંતર્ગત ડભોઈ નગરમાં શનિવારે તા.૦૭/૧૦/૨૦૨૩ સવારે ૧૧.૦૦ કલાકે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાના હાથે કળશમાં માટી પધરાવી…

અંકલેશ્વર : સાલી આધિ ઘરવાલી કહેવત નરાધમ બનેવી કરી સાબિત, 15 વર્ષીય સાળીને બનાવી ગર્ભવતી, કરાયો જેલ ભેગો

અંકલેશ્વર ગ્રામ્યમાં બનેવીએ સાળી પર બગાડી દાનત બનેવીએ 15 વર્ષીય સગી સાળી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ સગીરા ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને જેલ ભેગો કર્યો અંકલેશ્વર…

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, NIA ને મળેલા ધમકીના ઈમેલ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર;

અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઇ ગઇ છે. વર્લ્ડ કપ મેચમાં પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. તેમજ અમદાવાદમાં કુલ પાંચ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેમાં…

ડભોઇમાં હિન્દુ મુસ્લિમો પોતાની એકતા અનુસાર ઉજવી રહ્યા છે તહેવારો

આદ્યશક્તિમાં નવદુર્ગા જગતજનની જગદંબાની ડભોઇ એ પી એમ સી બજાર સમિતિમાં નવ દિવસ નવરાત્રીની ઉજવણી પ્રસંગ નિમિત્તેમાં ગઢ ભવાની દભૉવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ ધારાસભ્ય અને આયોજકો દ્વારા ધારાસભ્યના પ્રમુખ સ્થાને…

યુવતીએ નર્મદા મૈયા પુલ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી;

શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી.…

error: