Satya Tv News

Month: October 2023

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, EVM-વીવીપેટનું ફર્સ્ટ લેવલનું થશે ચેકિંગ;

ગુજરાતના તમામ જિલ્લાને ફાળવવામાં આવેલા EVM અને VVPAT ની ચકાસણી કરવા સૂચન અપાયું છે. આ માટે કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા…

ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં 24 કલાકમાં 5 યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ;

ગુજરાતમાં નાની ઉમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:મંગળવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે.?

મેષ રાશિફળ :આજનો દિવસ સફળ છે, પરંતુ તમારી વાણી અને વર્તનને સંતુલિત રાખવા જરૂરી છે. ઓછા નફાથી સંતોષ માનીને જ દિવસનો લાભ લઈ શકાય છે, અન્યથા વધુ નફાની તકમાં ચર્ચા…

ઝઘડિયા:વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત,બજરંગદળ આયોજિત શૌર્યયાત્રાનું ઝઘડિયાના રાજપારડી ખાતે સ્વાગત

શૌર્યયાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી પહોંચીરાજપારડી આવતા સભાનું આયોજન કરાયુંVHP,બજરંગદળ યાત્રાનું સ્વાગત કરાયુંલોકો દ્વારા યાત્રાનું પુષ્પોથી વધાવીને કર્યું સ્વાગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રવેશેલ શૌર્ય યાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી…

ભરૂચ:દહેજ રેલ્વે કંપનીના BDR સેલના કર્મચારીઓ તમામ મુદ્દાના નિરાકરણ માટે ઉતર્યા ભૂખ હડતાળ પર

BDR સેલના કર્મચારીઓ ભૂખ હડતાળ પરરેલ્વેકોલોની પાસે કામદારોએ હડતાળ કરી શરૂકંપની તરફથી ઓછું વેતન આપવાના આક્ષેપોકર્મચારીઓની માંગણીનો ઉકેલ આવે તેવી માંગ ભરૂચ-–દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ…

રાજપીપલા:આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો

આદિવાસી સમાજના આગેવાનોને અટકાવ્યાધરણા પર બેસેલા 8 કાર્યકરોને ને ડિટેન કરાયારસ્તા બ્લોક કરતા આદિવાસીઓ રોષે ભરાયા રાજપીપલા આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો અને ધરણા પર…

અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યુ

અંકલેશ્વર પંથકમાં શિયાળાનું આગમનવહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાયુંધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીવાહન ચાલકોને ભારે મુશ્કેલી પડીલોકોએ ઠંડુગાર વાતાવરણની માણી મજા આજે અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચૌતરફ ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી…

અંકલેશ્વર :નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

મિશન ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજનદીકરીઓ સલામત રીતે ગરબા રમી શકશેરંગ રસિયા મેગા ગરબા મહોત્સવનું આયોજન અંકલેશ્વરમાં “મારી દીકરી મારા આંગણે ગરબે ઝુમે” ના ઉદ્દેશ્ય સાથે રંગ રસિયા મેગા ગરબા મહોત્સવનું…

અંકલેશ્વર : ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજ્યો

અંકલેશ્વરમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજ્યો ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા આયોજન અંકલેશ્વર શાખાનો સ્ટાફ અને કામદારો રહ્યા ઉપસ્થિત ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અંકલેશ્વર શાખા દ્વારા વ્યસન મુક્તિ અંગેનો…

અંકલેશ્વર : હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

અંકલેશ્વરમાં હોટેલ સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા ગાંધી જયંતી…

error: