Satya Tv News

Month: October 2023

ભરૂચ: તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભ

તુલસીધામમાં ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભશિક્ષણવીદ પુષ્પા પટેલના હસ્તે કરાયો શુભારંભભાથાવાલા પરિવાર સહિત આમંત્રીતો રહ્યા ઉપસ્થિત ભરૂચના તુલસીધામમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરાયો તુલસીધામ રોડ પર આર.કે. તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના…

ભરૂચ:અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશમાં ઉત્સાહ માહોલ

મોદી સ્ટેડિયમ ખાતે ભારતનો ભવ્ય વિજયસમગ્ર દેશમાં ફેલાયુ ઉત્સાહનું વાતાવરણવિવિધ વિસ્તારોમાં નીકળ્યાં વિજય સરઘસપાંચબત્તી સર્કલ ખાતે યુવાઓ રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો વિજય થતાંની સાથે સમગ્ર…

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના મોટા આંચકા,ભૂકંપને પગલે લોકો જીવ બચાવવા બહાર દોડ્યાં

ઉત્તર ભારતમાં ફરી વાર મોટો ભૂકંપ આવ્યો છે. રવિવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમા ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 3.1 કરતા વધારે હતી. આ આંચકા ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં…

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોઝારો અકસ્માત,8ના મોત, અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ

અરવલ્લી જીલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે હજુ પણ મોતનો…

અમદાવાદના ચાંદલોડિયામાં પ્રેમ પ્રકરણમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, હત્યારો મૃતદેહ લઈને પહોંચ્યો સોલા પોલીસ સ્ટેશન.

અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે ગઈકાલે રાત્રે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવતીની વાત નીકળતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ…

ડભોઇ એસટી ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયુ

નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ અને તેઓને ટીમ દ્વારા નગરમાં સ્વચ્છતા હિ સેવા હૈ અંતર્ગત આજરોજ ડભોઇ એસટી ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ચીફ ઓફીસર,…

ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યો રામભક્તિનો માહોલ,દર્શકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હોય છે, ત્યારે માહોલ દેશભક્તિમય બની જાય છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં…

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ,શક્તિપીઠ પાવાગઢમાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા

શક્તિ ઉપાસનાના મહાપર્વ એટલે આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે નવરાત્રી દરમિયાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના આજે પ્રથમ દિવસે લાખોની…

મહેસાણાની સાર્વજનિક હાઈસ્કૂલમાં ગરબા રમ્યા બાદ શિક્ષિકાને આવ્યો હાર્ટ એટેક

ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક…

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો, બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ કન્ટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા 12…

error: