Satya Tv News

Month: January 2024

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝને લઈને ટીમ ઈન્ડિયાની સ્કવોડનું એલાન, બે ગુજરાતી બોલર્સ, ઈશાન કિશન પર વિવાદ;

કુલ 16 ખેલાડીઓના નામના એલાન કરવામાં આવ્યા છે જેમાં હિટમેન રોહિત શર્મા નેતૃત્વ કરશે જ્યારે જસપ્રિત બૂમરાહ વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ્યારે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.…

સુરત મહાનગર પાલિકા સંચાલિત સીટી બસ ની અડફતે ધોરણ 11ના વિદ્યાર્થીના મોત, મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો;

સુરત સીટી બસ ની અડફટે ધોરણ 11ના વિદ્યાર્થીના મોતની ઘટના બાદ મામલો તંગ બન્યો છે. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો…

બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠીને ન મળ્યું રામ મંદિર ઉદ્ધાટનનું આમંત્રણ, એક્ટરએ ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી આપ્યું રાજીનામું;

પંકજ ત્રિપાઠી બોલીવુડના જાણીતા એક્ટર છે પરંતુ તેઓ આજકાલ ખૂબ નારાજ થઈ ગયા છે કારણ કે તેમને રામ મંદિર ઉદ્ધાટનનું આમંત્રણ મળ્યું નથી. આ વાતે તેઓ ખૂબ નારાજ થઈ ગયા…

કેબિનેટ મીટિંગમાં છોકરીનાં લગ્નની ઉંમરને લઈને નિર્ણય, ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થઈ;

હિમાચલ કેબિનેટ મીટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય છોકરીઓનાં લગ્નને લઈને કરવામાં આવ્યો છે. મીટિંગમાં પ્રસ્તાવ પાસ કરી દેવાયો છે. હવેથી હિમાચલમાં છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રહેશે. એટલે કે માતાપિતા…

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા;

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: તણાવ ભર્યો દિવસ, કઈ રાશિના જાતકોનો કેવો રહેશે શનિવારનો દિવસ જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે અને ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે વૃષભ (બ.વ.ઉ.)દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે…

અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા

અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. ઈરાન સમર્થિત મિલિશિયા જૂથે ગયા વર્ષના અંતમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું…

ગેરકાયદે રેતી ખનન કરતા 2 ટ્રક અને જેસીબી મશીન જપ્ત

ડભોઇ તાલુકાના કરનેટ અને ભીમપુરા વચ્ચે ઓરસંગ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરતા ભૂ માફિયા સામે ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો હતો. જેમાં 3 રેતીની ટ્રક અને…

અમદાવાદનાં ચાંદખેડામાં ફાયરિંગનો બનાવ ,તપોવન સર્કલ પાસે હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદનાં ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન લે વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફાયરીંગ…

error: